એ હા મોજ હા ભઈ કેહતા રેવાનુ
એ હા મોજ હા ભઈ કેહતા રેવાનુ
જલસાથી જીવવુ વટમા ફરવાનુ
એ હા મોજ હા ભઈ કેહતા રેવાનુ
જલસાથી જીવવુ વટમા ફરવાનુ
થાવાનું હશે… એ થાવાનુ
પછી તો જોયું જાવાનુ,
બે ઘડી તુ જુમીલે…
એ જીવીલે તુ જીવીલે મન ભરીને જીવીલે
હા મોજ મજા કર રોકડીને લાવો આવો તુ લઈલે
હા જીવીલે તુ જીવી લે મન ભરીને જીવીલે…
હો દુનિયા છે વાતો કરશે, પરવા નઈ કરવાની,
ઓ જિંદગી તો મોજથી મોજથી જીવવાની,
એ શોખ પુરા કરી લેવાના,
કેહવા વાળા તો કેહવાના,
જંજટ આ તુ ભુલીને,
એ જીવીલે તુ જીવીલે મન ભરીને જીવીલે
હા ભઈ મોજ મજા કર રોકડીને લાવો આવો તુ લઈલે
હા જીવીલે તુ જીવી લે મન ભરીને ભૈલા જીવીલે…
જીવો તો એવુ જીવો કે, જોતી રે દુનિયા ભૈઈ
જોઈ ને કેવું પડે કે, આવા જલસા ક્યાંય નૈઈ
એ કેતા નઈ કે કીધું નઈ
પાછીના આવશે જોએ ગઈ
જિંદગીને જીલીલે
એ જીવીલે તું જીવી લે મન ભરીને જીવી લે,
હા મોજમજા કર રોકડીને લાવો આવો તુ લઈલે,
એ હા મોજ હા ભઈ કેતા રેહવાનું
જલસાથી જીવવું વટમા ફરવાનું
થાવાનું હશે એ…. પછી એ જોયું…
બે ઘડી તું જુમી લે
એ જીવી લે તું જીવી….