-
27 અફિણી આંખ છે તારી
હે..અફીણી છે આંખ તારીનશો ભરપૂર છે,હે..અફીણી છે આંખ તારીનશો ભરપૂર છે,મનમાં જામી રંગીન મહેફીલહૈયું ગાંડુંતુર છેહૈયું ગાંડુંતુર છેહે..પૂનમના ચાંદલિયા જેવુંમજાનું રૂપ છે,હે..પૂનમના ચાંદલિયા જેવુંમજાનું રૂપ છે,મારા દિલડાને કરતું ઘાયલદિલ બેકરાર છે,દિલ બેકરાર છે, હે..ઉઘાડી આંખોનું તમે શમણુંપચરંગી પ્રીત નું રૂપાળું,પાંપણની પ્યારી પડથારેપ્રેમતણા રંગ રોજ ભરતું,હે. રૂપરસ પીવા પ્રિતમમન મારુ આતુર છે,હે. રૂપરસ પીવા પ્રિતમમન મારુ […]
-
26 પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે
પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રેહે બદલામાં તું દલડું તારું દેતી જાજે રેહે પ્રીતનો કસુંબો અલ્યા કરતો જાજે રેહે..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રેહે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રેહે..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે.. હે..સોળ વરસનું જોબનીયુંહવે જીરવ્યું નાં જીરવાતુંહે..હરતા ફરતા નાં કરીએગોરી મનમાં રાખો વાતુંશું કરું નેણલે નાં આવે નીંદરડીરાખો લગામ […]
-
25 સાહેબાની નગરી જાવું
હો પિયુના પાણીયા રે પાણી ભર્યાનો કોડ રેહે સારસ પંખી જેવી તારી મારી જોડ રેહો પિયુના પાણીયા રે પાણી ભર્યાનો કોડ રેહે સારસ પંખી જેવી તારી મારી જોડ રેઉજવો છે તારા આંગણે તુલસીનો છોડ રેલઈ જાને ચોરીએ હાથ પકડીસાહેબાની નગરી જાવું સાહેબાની નગરીહે સારસ પંખી જેવી તારી મારી જોડ રેઆયકાના છેડા સુધી રેવું તારી જોડ […]
-
23 વાલા તારી વેણુના સુર
હે વાલા તારી વેણુના સુરહે વાલા તારી વેણુના સુરહે વાલા તારી વેણુના સુરહૈયાને કરતા બે હાલ રેહે નેણે નિંદરડી ના આવેઆખી રાતલડી જગાડેહે નેણે નિંદરડી ના આવેઆખી રાતલડી જગાડેકેવા કામણ તે કીધા ગોપાલહે ગોરી તારા નેણોના તીરકાળજડા પર કરતા વાર રેહે તારી કેડનો ઉલાળોકાળી આંખડીનો ચાળોતારી કેડનો ઉલાળોકાળી આંખડીનો ચાળોમારા દલડામાં કરતો ધમાલહે વાલા તારી […]
-
22 હરખુંડા માનીતી
હો તારા હરખે હલવાઈ હરખુડામને આવું બધું કદી ગમતું નાશું કહેવું તને સમજુ નાઉરમાં ઉઠ્યા છે ઉમંગ પ્રીત્યનાપ્રેમ કર્યો છે કઈ નથી કર્યા ગુનાવાત માને મારી તો હમજુ હો હૈયે મારા હામ ભરીએ હૈયે વસી ગયોહા હૈયે મારા હામ ભરીએ હૈયે વસી ગયો હોજાણે અજાણે કેવું કામ કરી ગયોમુવે કેવા ભાવે પહેરાયાહું મારી માનતા ભૂલી […]
-
21 ગોરી તમારી જાનુ આવશે કાલ
હે..ગોરી તમારી જાનુ આવશે કાલ..કે જોજો આંખમાં આંસું નાં આવે લગારમનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજહે વ્હાલા તમને અરજ કરું છેલ્લી વારકે યાદ કરી રોજ જીવનાં બાળશો લગારજુદા રહીને પ્રીતુંની લાજુ રાખીશું માણારાજહે મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ હે..રંગ રૂપાળા પાનેતરમાં..લાગોછો ખૂબ તમે પ્યારા રે..કે લાગેનાં કોઈની નજરું તમને..આશિષ દિલથી અમારા રે..કાળજુ કકળે મનડું […]
-
20 કામબી કડલાની રે જોડ
એ લાવું માલણ કામબી કડલાની રે જોડએ લાવું માલણ કામબી કડલાની રે જોડતારા ઓઢને ટંકાવું કસુંબલ કોર રેએ કેવી ભાગસાળી હસે ધર ની ભીતળીયુજેદી ગારુ રે કરવા આવશેઓલી ગોરી હાથ વાળીયુઆવો માલણ ભેળા ભરશું આપણ ડગલાંલાવું હું માલણ તને મનગમતા કડલા એ ઉગમણા ગરજા મેહુલા લાગે મને વાલાધરતી ની જાણે ફોરમ છુટે પગલા પડે તારાએ […]
-
19 ભુલાવી નઈ શકો
છે હો પ્રેમ કોણ કરશે તમને મારાથી વધારેએકલા બેસીને તમે ચડશો રે વિચારેશું હાલ થશે મારા વિના એ જોવું છે મારે હો ક્યાર સુધી મારાથી નારાજ થઈ ફરશોહો ક્યાર સુધી મારાથી નારાજ થઈ ફરશોમળવું પડશે પાછું મારી વાત માની લ્યોમેં પ્રાણ રેડ્યા છે પ્રેમમાં ભુલાવી નહીં શકોમેં પ્રાણ રેડ્યા છે પ્રેમમાં ભુલાવી નહીં શકો હો […]
-
18 પ્રેમના પછેડા ઓઢાડીયા
માથડે ભર્યા છે મૈ કેરા માટ રેગોકુળીએથી હાલ્યા રેમાથડે ભર્યા છે મૈ કેરા માટ રેગોકુળીએથી હાલ્યા રેહામાં ઉભા છે નંદજીના લાલહોલડીએ બંધાણા રે વાલા એ દૂધને હાકર ભોળી પાય રેઉછેર્યા હરિ અમને રેહવે અવળા ભોળોના દીના નાથઘટે નહીં વાલા તમને રેપ્રેમના પસેડા ઓઢાડ્યા આજ રેહરિએ એના હેતથી રેજય જય દ્વારકાધીશ
-
17 અલબેલી કાજે ઉજાગરા
હો મીઠા લાગે છે મને આજના ઉજાગરાહો મીઠા લાગે છે મને આજના ઉજાગરાઘેરાય છે આંખ હૈયું રેતું નથી હાથમાંહરખે જોવું પરણ્યાની વાટમાણીગર માટે ઉજાગરોહે મનમાં મળવા હેત ઉમરાનો વખમાંકેમ કરી જાવ હગાવાલા બેઠા છે ચોકમાંમટકું મારે તમારા સમઅલબેલી કાજે ઉજાગરો હો અકળાએ મન જીવ થયો છે અધીરોઆવશે તારે ઘરમાં મારી નળદલનો વીરોહો અકળાએ મન જીવ […]