gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 18 રાધા રાણી જેવા લાગો છો

    રાસ રમતા રે, તમે બહુ રૂપાળા લાગો છોરાસ રમતા રે, તમે બહુ રૂપાળા લાગો છોરૂપાળા લાગો મારા રુદિયાને ભાવો છોહે મારા મન ગમતા સાથીરાણી રાધા જેવા લાગો છો રાધા જેવા લાગોહે મારા મનને ગમતા સાથીરાણી રાધા જેવા લાગો છો હો માથે ચુંદડી તારા ડોકમાં છે હારલોપગમાં ઝાંઝર તારા હાથમાં મારો ચૂડલોનાકે પેરી નથડી તમે બહુ […]

    March 29, 2026
  • 142 ભૂલવા જેવો પ્રેમ નથી

    હો ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાયહો ભૂલવા જેવો પ્રેમ નથી એમ ભૂલે ના ભૂલાયરાધા ને એમ થયું કાનો ભુલી જાય નારાધા ને એમ થયું કાનો ભુલી જાય નાઆજ દ્વારિકા ની શેરીએ રાધા વાટ તારી જોવાય બારીયો બંધ છતાંય તારી યાદો ના રોકાયઆજ દ્વારિકા ની શેરીએ રાધા વાટ તારી જોવાયહો ભૂલવા જેવો પ્રેમ […]

    March 28, 2026
  • 141 જીંદગી રહી જશે નામની

    હો એક તું ના મળ્યો આખી દુનિયા મારી શું કામનીહો એક તું ના મળ્યો આખી દુનિયા મારે શું કામનીએક તું ના મળ્યો આખી દુનિયા મારે શું કામનીતારા વિનાની આ જિંદગી રહી જશે રે નામનીહો તારા વિનાની આ જિંદગી રહી જશે રે નામનીહો તને યાદ રે કરીને દિવસો વિતાવી લઈશુંતને યાદ રે કરીને દિવસો વિતાવી લઈશુંજીવ […]

    March 28, 2026
  • 140 તારા પહેલા ને પછી કોઈ નથી

    હો મારે તો બસ એક તું જ જોઈએહો મારે તો બસ એક તું જ જોઈએતને મેળવવા ભલે લાખો ખોઇયેતારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીં હો દિલની વાતો તારા આગળ ખોલીએમૂડ આઈ જાય એક તને જોઈનેતારા પેલા કોઈ નહી ને તારા પછી કોઈ નહીંહો મારા સપનામાં સજાઈને રાખું છું તનેમારા રોમ જોડે અરજ […]

    March 28, 2026
  • 139 મોઢે મીઠા ને દિલ થી દગાડા

    એ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારાએ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારાકોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારાતમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડાહો પ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળાપ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળાતમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા […]

    March 28, 2026
  • 138 જયાર થી તમે મળી ગયા

    હો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાંહો મારા રોમ ને કરેલી માંગણી તમે લાગણી બની જ્યાંતારા હારે મારા લેખ રોમ જાતે લખી જ્યાંઅમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં હો જેમ રોમ અને સીતા તમે અમને મળી જ્યાંહથવારો મળ્યો હવાયો જેવા જોગ બની જ્યાંઅમે જીવતા શીખી જ્યા જાણથી તમે મળી જ્યાં […]

    March 28, 2026
  • 137 જીવથી વાલા છો તમે

    હો મારી જિંદગીની જરૂર છો તમેહો મારી જિંદગીની જરૂર છો તમેમારી આંખોનું નૂર છો તમેમને વાલા છો તમે જીવથી વાલા છો તમેહો મને વાલા છો તમે જીવથી વાલા છો તમે હો એહસાસ તમે શ્વાસ તમેવિશ્વાસ તમે ખાસ તમેઓ જિંદગીની આશ તમેહો મને વાલા છો તમે જીવથી વાલા છો તમેઓ મને વાલા છો તમે જીવથી વાલા […]

    March 28, 2026
  • 136 આવતા જન્મારે આપણે પાછા મળીશું

    હો આ જન્મે જુદા થયા તું ને હુંહો આ જન્મે જુદા થયા તું ને હુંવિધિને નહી હોય મંજૂરઆવતા જન્મારે આપણે પાછા મળીશું હો કુદરત હામે ના હાલે કોઈનુંતારી યાદમાં રોજ બળશુંઆવતા જન્મારે આપણે પાછા મળીશું હું રોવું દિન રાત સતાવે તારી યાદક્યારે થશે હવે તારી મારી મુલાકાતઆ જન્મે જુદા થયા તું ને હુંવિધિને નહી હોય […]

    March 28, 2026
  • 30 મન ઉસીકી કરો પ્રાર્થના

    મન ઉસીકી કરો પ્રાર્થનાજિસને જીવન દિયા જિસને દી આત્માજો હૈ સંસારમેં સબકા પરમાત્મા…મન ઉસીકી કરો પ્રાર્થના જગમેં સબસે બડી એક હી શક્તિ હૈઉસકી ભક્તિ સે બઢકર નહિ ભક્તિ હૈછલ કપટ લોભ કે સારે સંતાપસેબસ ઉસીકી શરણમેં તેરી મુક્તિ હૈવો હરેગા તેરી યાતના…મન ઉસીકી કરો પ્રાર્થના ભેદ વો તો કિસીમેં નહીં દેખતાચાહતા હૈ વો સબમેં રહે […]

    January 2, 2026
  • 121 રાધાને કાન કરે વાત

    રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના કાનો કહે કે તારો સાથ આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત  કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા રાધે એના ભાન ભુલી તોડી […]

    December 6, 2025
←Previous Page
1 2 3 4 5 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress