-
120 મેંતો સોળે સજ્યાં છે શણગાર
મેં તો સોળે સજ્યાં છે શણગારતમને બતાવવા..મારા હોઠો પર બસ તમારું નામરહેશે હર હાલમાં….તમારી છું તમારી હું રહીશ મારા સાજણાજીવવું મરવું છે તમારી સંગાથમાહૉ મેં તો સોળે સજ્યાં:… દિવસ રે ઉગે ને મુખ જોવું રે તમારુંખુશ રહો દિન ભર હું કામ કરું મારુંઘડીક દૂર જાઓ તો પછી મન ના માને મારુક્યારે આવશો પાછા રસ્તો હું […]
-
119 ધડકનમાં તમને સમાવી લીધા
હો અમે ધડકન માં તમને સમાવી લીધાધડકન માં તમને સમાવી લીધાઅમે ભગવાન જોડે તમને માંગી રે લીધા હો અમે દિલ શું જીવન તારા નામ રે કીધાઅમે ભગવાન જોડે તમને માંગી રે લીધાહો તમને સોંપી દીધી જિંદગી અમારીરાખજો કાયમ વાલમ એને રે હંભાળીએને રે હમ્ભાળી… અમે ખુલ્લી આંખે સપના તારા જોયી રે લીધાભગવાન જોડે તમને માંગી […]
-
118 મને પ્રેમ છે તને કેમ છે
એ ચાંદા ને પૂછે સિતારાતને પૂછે દિલ ના ધબકારા…(2)ધબકારા…મને પ્રેમ છે તને કેમ છે…(2)સુરજ ની કિરણો ના ચમકારાતને પૂછે આખો ના પલકારા…(2)પલકારા…મને પ્રેમ છે તને કેમ છે…(2) હો દિલ માં મારા ઘણા સવાલ છેતારી પાસે એના માંગે જવાબ છેહો તારા વિચારો આવે આજ કાલ છેતારી જોડે મને જીવવાના ખ્વાબ છે હો તારા રે પ્રેમ થી […]
-
117 પહેલી મોસમનો વરસાદ
હો પહેલી મોસમ નો વરસાદ આયોઓ પહેલી મોસમ નો વરસાદ આયોપહેલી મોસમ નો વરસાદ આયોમને યાદ આયો વાલમ યાદ આયો હો દિલ ના ખૂણા માં મીઠુંડી યાદ લાયોદિલ ના ખૂણા માં મીઠુંડી યાદ લાયોમને યાદ આયો પ્રીતમ યાદ આયો હો ધીમી ધીમી ધારે મેહુલિયો વરસેભીની ભીની માટી માં મળવાને તરસે… હો તારી યાદો ના વાદળ […]
-
116 ચાર દાડાની ચાંદની
ચાર દાડા ની ચાંદની ને પછી અંધારી રાતહો ચાર દાડા ની ચાંદની ને પછી અંધારી રાતચાર દાડા ની ચાંદની ને પછી અંધારી રાતપેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ હો મુલાકાત કરવાનુ ના ભૂલે મારી સાથમુલાકાત કરવાનુ ના ભૂલે મારી સાથપેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથહો એની રે યાદો મા હવે દાડા નથી જાતાવિચારો […]
-
115 લાગી પ્રેમ ની લગન
હો ખોલ્યા નયન ને સામે તમે છોઆતો કેવા રે નસીબ અમારાહો સપના તમારા જોયા અમે વાલમથયા રે દીવાના તમારા દિલ ની દિવારો શું કહે સાંભળોનામ જપે છે તમારાલાગી રે લાગી રે લાગી રે લાગી રેલાગી રે લાગી રે તારા પ્રેમ ની લગનલાગી રે તારા પ્રેમ ની લગન હો સોળે કળાએ ખીલી છે કુદરત જોયી તને […]
-
114 મને લાખો માં એક તું ગમે
તું દિલમાં રહે મારું દર્દ ના સમજેઆખોમાં છુપાયેલી વાત ના સમજેઆ કાજલ તને એટલું કહેમને લાખો માં એક તું ગમેઓ સાયબા લાખો માં એક તું ગમે તું દિલમાં રહે મારું દર્દ ના સમજેઆખોમાં છુપાયેલી વાત ના સમજેહો ચહેરા નું સ્મિત તારું ઘડી ના ભુલાય છેસામે રે આવો તો કેતા શરમાઈ જાય છેહો જેવા છો એવા […]
-
113 મન ભરી વાત કરું
હવે મન ભરીને કરી લઉ વાતહવે મન ભરીને કરી લઉ વાતમને મળી ગયો તારો રે સંગાથહવે મન ભરીને કરી લઉ વાતમને મળી ગયો તારો રે સંગાથબીજું જોઈએ શું મારેમારે જીવવું તારી હારેઆ વાત મારી રાખજે યાદહવે મન ભરીને કરી લઉ વાત પહેલી પહેલી રાત આ પૂનમની રે આવીચાંદાને એની ચાંદની ની યાદ આવીમારો ચાંદલિયો પણ […]
-
112 પ્રેમ નથી જુઠ્ઠો
હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠોપહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠોતને રે જોઈ ને જીવ મારો રે હરખાતો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠોતને રે જોઈ ને જીવ મારો રે હરખાતોહો પિયુ તમે છો મારા દિલ માંઆભાર તમે આયા મારા જીવન માંપિયુ તમે છો મારા દિલ માંઆભાર તમે […]
-
111 પિયુ માનો મારું
હેએ પિયુ મોનો મારૂંહેએ પિયુ મોનો મારૂં કવશુ લઈ લો જુવારૂજેઠાણી કજીયા કરે ગોમ જોવે લાગેસે ના હારું હેએ મોભાદાર ખોરડું મારું હેડે છેકથી મજીયારૂસુરેસે બાપાની આબરૂ લેવા બેહુજો જુવારુંહોઓ તમાંરેસે નોકરી તોકણ મકાન લઇલોનથી તેવું ઓય મને સિટીમ લઇજોહેંએ સેરમ મોઘું ભાડું ચમનું પૂરું પાડવુંસોળીને રોજના ઝગડા રાગે પડી રોતો રે હારુંજેઠણી કજીયા કરે […]