gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 122 નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી

    હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથ, કૃષ્ણ મોરારીહે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારીહે કૃષ્ણ મોરારી હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવીગોકુળીયા માં વાલે ગાયો ચરાવીલીધો ગોવર્ધન ધારીહે જી લીધો ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથહે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારીહે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી […]

    September 4, 2026
  • 41 નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી

    હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથ, કૃષ્ણ મોરારીહે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારીહે કૃષ્ણ મોરારી હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવીગોકુળીયા માં વાલે ગાયો ચરાવીલીધો ગોવર્ધન ધારીહે જી લીધો ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથહે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારીહે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી […]

    September 4, 2026
  • 21 નણદલના વીર વિના એકલા

    નણદલના વીર વિના એકલાં જી રે,સૂના મંદિર ખાવા ધાય હો જી રે,કે’દુની જોતી’તી વાટ, વે’લા વાલમ ઘેર આવજો ઉતારા દેશું તમને ઓરડા જી રેદેશું કાંઈ મેડિયુંના મોલ હો જી રેકે ‘દુની જાતી’તી વાટ… પોઢણ દેશું તમને ઢોલિયા જી રેદેશું કાંઈ હિંડોળા ખાટ હો જી રેકે’દુની જોતી’તી વાટ ભોજન દેશું તમને લાપસી જી રેદેશું કાંઈ કઢિયેલાં […]

    May 24, 2026
  • 20 તું હૈયે હાલી આવે

    હો ભીનો ભીનો સાદ કરે છે રૂપલી રાતો મેઘલી વાતો રે  મીઠી ફરિયાદ કરે છે એકલી રાતો મેઘલી વાતો રે વરસાદી બરસાદીતારા મારા પ્રેમનો નાતો રે હો તારા મારા પ્રેમનો નાતો રે હે કે તારી રાહમાં હતું આખું આભ રેકે તારી રાહમાં હતું આખું આભ રેતું હૈયે હાલી આવેતું હૈયે હાલી આવે  હે મારી ધરતી સજી તારા માટે તું […]

    May 24, 2026
  • 40 રતન રાણી

    જેમ અષાઢીના મેઘના મોરલિયા ને ઉમાવાએના કરતા જાજી મારા હૈયે તારી માયાભરોશો ઉઠયો કે પછી મનમાં વેમ આયામગ જેવડી વાત માં તારા દલડાં કાં દુભાયા બોલો માંણેક મેળું આંખો માંથી કાજલ કાં ધોવાણાંબોલો માંણેક મેળું આંખો માંથી કાજલ કાં ધોવાણાંનૂર ભર્યાં ઝરણાં એક પલ કા હુંકાણા… હા… રતન રાણી રીહાણા મારા લાડ લજવાણાહા… મન વ્હાલા […]

    May 24, 2026
  • 39 સાત જન્મ ના સાથી

    હો તમારા દલડે અમને લેજો રાખીઆપણે સાત જન્મના સાથીઓ તમે મળ્યાને બધુ લીધું અમે પામીઆપણે સાત જન્મના સાથીહો મને તું મળી છે જયારથીખુશીઓ મળી છે ત્યારથીખુશીઓ મળી છે ત્યારથીહો મન કરે બસ તારા સામે રહું તાકીઆપણે સાત જન્મના સાથીઆપણે સાત જન્મના સાથી… પલળે ના તારી પાપણ એનું ધ્યાન રાખીશુંએટલી ખુશીઓ આ દુનિયાની તને આપીશુંમાંગતા નથી […]

    May 24, 2026
  • 77 બેબી બેવફા નીકળી

    જિંદગી મારી વીરા, જિંદગી મારી વીરા,મસ્ત હતી રે વીરા, મસ્ત હતી રે વીરા,હે જિંદગી મારી વીરા, મસ્ત હતી રે વીરાકોને ખબર હતી કે થાશે લીરેલીરાજાનડુી જાન હતી એ તો જફા નીકળી,દિલ નું ડામ દીધા પ્રીતડી ખફા નીકળીશું રે કરું રે વીરા, હુ શુ કરું કે વીરા,શું રે કરું કે મારી બેબી બેવફા નીકળી.હે હું શુ […]

    March 29, 2026
  • 76 લાગણીયો

    ઓ વિધાતા રુઠી ને મારી દુભાણી સે લાગણીઓ વિધાતા રુઠી ને મારી દુભાણી સે લાગણીલાગણીયો કેમ કરી વિહરસે રેહો જોડે રહેવાની મારી હતી એક માગણીમાગણીયો કેમ કરી વિહરસે રેઓ દુઃખ ભરી વેદના ની કરું કોને માગણીવાલભરી વાતો કોણ કરસે રેલાગણીયો કેમ કરી વિહરસે રે ઓ જોવા માગું વલખા મારું ગોરલ કયા દેખાય છેપગની જાજર ખખડાવે […]

    March 29, 2026
  • 75 તારા પર છાપ નઈ મારી નઈ મારી

    મોનના જળવાય એવો પ્રેમનારે થાયમોનના જળવાય એવો પ્રેમનારે થાયનખરા પોહાંસે પણ દગો ના વેઠાયતારા વગર જીગો મરી મરી જાશેએવો વેમ હોય ભૂલી તું જાજેતારા પર છાપ નઈ મારી નઈ મારીતારા પર છાપ નઈ મારી નઈ મારી હે મેતો તને પ્રેમ ગોડી ઢગલો કર્યો તોતોય તન કોક બીજો હગલો ગમ્યો તોહે મેલી દે તું તારી ખોટી […]

    March 29, 2026
  • 19 ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

    હો કરશન કેવો કે તુને રામ રે કેવોઆભ જેવા ટેકા આપે ભાઈ છો એવોખાલી ખોળીયાએ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવોએ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો હો હું તારા જેવો ને તું મારા રે જેવોકાલો ઘેલોને વીરો કરણ જેવોખાલી ખોળીયાહે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવોહે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો… ઓ બાજી […]

    March 29, 2026
←Previous Page
1 2 3 4 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress