-
31 હિરલ મારી હેતાળ
પણ હાલે તોહાલે તો હીરલ હંસલીઅરે રે એતો બોલે તો કોયલડીપણ રડે તોએ રડે તો મોરલા ની ઢેલડીઅરે રે એતો પાતાળ ની પુતલડીઅરે રે એતો પાતાળ ની પુતલડી હે હરતી ને ફરતીએ પાવઠે પગ ધોતીહે હરતી ને ફરતી પાવઠે પગ ધોતીઅરીસે મુખડા જોતિ હીરલ મારી એવી રે હેતાળ હતીહે એતો પાંચ હાથ પુરી કેડે પાટલડીઅનમોલ […]
-
30 મન મેળા
કે મારી જિંદગી ના હર પલહવે તારી સાથે વિતાવવા છેકે મારા સપના ના આ મહેલહવે તારા હાથે સજાવવા છે કે રંગથી ભર્યો મોરલોઆ તોડલે જઈ બેથોઆ કોયલ કેરો મનખોના જાણે શુ કઈ બેઠોકે દિવસો મલકાતા જાયધૂન આભે છવાય…તારા હારે જ થાય મન મેળાકે આજે ફૂલડાં વેરાયમારા મનડા ઘેરાયતારા હારે લિધા છે ચાર ફેરા હો કાલી […]
-
29 સમજું માણહ ના મળ્યું
સમજું માણહ ના મળ્યુંહે મારી વેદના સમજે એવું સમજું માણહ ના મળ્યુંઅરે અરે મારી વેદના સમજે એવું સમજું માણહ ના મળ્યુંહે મારી વાત ને સમજે એવું સાચું માણહ ના મળ્યુંઅરે મળ્યું એનું મન છે મેલુંકોનું કાળજાડું મારુંમળ્યું એનું મન છે મેલુંકોનું કાળજાડું મારુંહે મને હેત થી ખવડાવે એવું માણહ ના મળ્યુંઅરે અરે મારી વેદના સમજે […]
-
28 લઇ જા કાનુડા તારી દ્વારકામાં
લઇ જા લઇ જા કાનુડા તારી દ્વારકામાંલઇ જા લઇ જા કાનુડા તારી દ્વારકામાંલઇ જા લઇ જા કનૈયા તારા ધામમાંમારે આઠે ઓરડા ને નવ ઓસરીમારી વહુવારુ દીકરી દ્વારકા નીસરીમારે રાંઘતા પીરસતા વેળા જાય મારા વાલાલઇજા લઇજા ને તારી દ્વારિકામાંલઇજા લઇજા સોનાની તારી નગરીમાં કાનુડા અરે ભૂરી ગાય ના વાછડા ને ભુલા પડ્યા વનવાસવેરણ વાગે સે વાગે […]
-
60 મેળો ભરાણો મોગલ ધામમા
માં મોગલ મા માં મોગલ માનગારા નોબતું વગાડોમોગલમાની ચરજુ રે સંભળાવોઆજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રેઆજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે મોગલ માનો તરવેડો હોરાવોસાંધણ સરૂ સોયરો રે મંગાવોકાળી લાઈનું કાપડું લઈ આવોહાસા અટલની જમણી રે લાવોઆજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાંઆજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં ચોખા ઘી […]
-
59 ભરોસો મોગલ પર
અરે ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈનઅરે ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈનભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈનતારા દુખના લેખ ભૂસી સુખની કરશે મોગલ સાઈનઅરે ઇજ્જત આબરૂ ને તારા કોલર હશે ટાઈટઇજ્જત આબરૂ ને તારા કોલર રહેશે ટાઈટભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈન હો રાત હોય કે હોય ભલે દાડોવાળ વાકો […]
-
58 મોગલ મછરાળી માત
મોગલ મછરાળી માત ઈતો આવે સાક્ષાતલાવી અટક્યાં ઉકેલતી રેમોગલ મછરાળી વાત ઈતો આવે સાક્ષાતલાવી અટક્યા ઉકેલતી રેઆભે અટારી એના હાથમાં કટારીઆભે અટારી એના હાથમાં કટારીભૂમિનો હરનાર ભાર હે મારી મોગલ મછરાળીહો માં ભૂમિનો હરનાર ભારહે મારી મોગલ મછરાળી મોગલ મછરાળી વેદો વિચારે જેને વૈદો વિચારેવેદો વિચારે જેને વૈદો વિચારે રેવિચારે આખું બ્રહ્માંડ હે મારી મોગલ […]
-
57 ભગુડે અવસર
મોગલ માંના ભગુડે અવસર આવ્યોઉત્સવ મોંઘા મુલનો રે લોલ…માડી અમારા હૈયા હરખ્ હિલોળે..એ દિવસ મોઘામુલનો રે લોલ.. માડી તારી આરતી ના અજવાળાઆભલીયે જેમ તારલાં રે લોલ..હે જગમગ જબકે સુરજ ચાંદોમાડી તારા મંદિરીયે રે લોલ..માડી તુ છો ભક્તો ભિડ ભાંગનારીમોગલ અમારી માવડી રે લોલ..મોગલ માં માના આંગણે અવસર આવ્યો માડી તારા હોમ હવનના ધુમાડેદેવો ના તેદી […]
-
135 માન છે સન્માન છે પણ તમને
ઓ વાલમજી ને હાથ પર હુ રાખુંપિયુજી ને પલકોપર હું રાખુંકે પીયુજી ને માન છે સન્માન છેપણ તમને કયા ભાન છેઓ પારકી સોતનથી ઘણો તમને તો પ્યાર છેબહાર ની માયા થી તમને પિયુ કયા નવરાસ છેમાન છે સન્માન છે પણ તમને કયા ભાન છેઓ માનો કે ના માનો રાધા(૨)તમ થી અમને પ્યાર છેતુજ થી ના […]
-
134 દિલ મારુ ધડકે ધક ધક
હો તું રૂપે રંગીલો મને લાગ્યો ખુમાર,હો તારા ઉપર ફિદા બધી કુંવારી નારપણ કેતા તો લાજ્યું મને આવે સેંતારી અદાઓ દિલને ઘભરાવે સેતારા પર વારી જઉ તને નથી ખબર,રાણી થઈને આવુ તારે ઘર..ઘર..ઘરહો રૂપ રસીલા છોરા..છોરા..છોરા..હો રૂપ રસીલા છોરાકઉ છું આવી રીતે મને તું જોયા ના કર,કે દિલ મારું ધક ધક ધક ધકધક ધક ધક […]
