gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 33 દીનો નાથ બહું દયાળું

    હે વ્હાલો હાચવે હઉનુ ટાણુંહે વ્હાલો હાચવે હઉનુ ટાણુંરીત રાઘવની જાણુંવ્હાલો હાચવે હઉ નુ ટાણું રીત રાઘવની જાણુંઆ નાથ ને ક્યા જોવે છે નાણુંદીનો નાથ બહુ દયાળું આ કરમ ક્યાંય નથી જવાનુબધુ નાથ ને જોવાનુંકરમ ક્યાંય નથી જવાનું બધુ નાથ ને જોવાનુંતમે મેલો હવે તારું ને મારુદીનો નાથ બહુ દયાળુંઆ દીનો નાથ બહુ દયાળું… હો […]

    August 20, 2025
  • 32 લઈ જા ને લેરીડા

    હો લઈ જા ને લેરીડા તારાહો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રેહો લાલ ઓઢું માથે ઓઢણી તારી હેલ મા આવું રે હો બંગલા તારા પાકા પાયા નાબંગલા તારા પાકા પાયા ના કાચી માટી ના ઘરનળિયા ના ઠેકાણા નથી કેમ લઈ જાવુ મલકહો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રે હો નાનુ એક […]

    August 20, 2025
  • 31 હિરલ મારી હેતાળ

    પણ હાલે તોહાલે તો હીરલ હંસલીઅરે રે એતો બોલે તો કોયલડીપણ રડે તોએ રડે તો મોરલા ની ઢેલડીઅરે રે એતો પાતાળ ની પુતલડીઅરે રે એતો પાતાળ ની પુતલડી હે હરતી ને ફરતીએ પાવઠે પગ ધોતીહે હરતી ને ફરતી પાવઠે પગ ધોતીઅરીસે મુખડા જોતિ હીરલ મારી એવી રે હેતાળ હતીહે એતો પાંચ હાથ પુરી કેડે પાટલડીઅનમોલ […]

    August 20, 2025
  • 30 મન મેળા

    કે મારી જિંદગી ના હર પલહવે તારી સાથે વિતાવવા છેકે મારા સપના ના આ મહેલહવે તારા હાથે સજાવવા છે કે રંગથી ભર્યો મોરલોઆ તોડલે જઈ બેથોઆ કોયલ કેરો મનખોના જાણે શુ કઈ બેઠોકે દિવસો મલકાતા જાયધૂન આભે છવાય…તારા હારે જ થાય મન મેળાકે આજે ફૂલડાં વેરાયમારા મનડા ઘેરાયતારા હારે લિધા છે ચાર ફેરા હો કાલી […]

    August 20, 2025
  • 29 સમજું માણહ ના મળ્યું

    સમજું માણહ ના મળ્યુંહે મારી વેદના સમજે એવું સમજું માણહ ના મળ્યુંઅરે અરે મારી વેદના સમજે એવું સમજું માણહ ના મળ્યુંહે મારી વાત ને સમજે એવું સાચું માણહ ના મળ્યુંઅરે મળ્યું એનું મન છે મેલુંકોનું કાળજાડું મારુંમળ્યું એનું મન છે મેલુંકોનું કાળજાડું મારુંહે મને હેત થી ખવડાવે એવું માણહ ના મળ્યુંઅરે અરે મારી વેદના સમજે […]

    August 20, 2025
  • 28 લઇ જા કાનુડા તારી દ્વારકામાં

    લઇ જા લઇ જા કાનુડા તારી દ્વારકામાંલઇ જા લઇ જા કાનુડા તારી દ્વારકામાંલઇ જા લઇ જા કનૈયા તારા ધામમાંમારે આઠે ઓરડા ને નવ ઓસરીમારી વહુવારુ દીકરી દ્વારકા નીસરીમારે રાંઘતા પીરસતા વેળા જાય મારા વાલાલઇજા લઇજા ને તારી દ્વારિકામાંલઇજા લઇજા સોનાની તારી નગરીમાં કાનુડા અરે ભૂરી ગાય ના વાછડા ને ભુલા પડ્યા વનવાસવેરણ વાગે સે વાગે […]

    August 20, 2025
  • 60 મેળો ભરાણો મોગલ ધામમા

    માં મોગલ મા માં મોગલ માનગારા નોબતું વગાડોમોગલમાની ચરજુ રે સંભળાવોઆજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રેઆજ મારો મેળો રે ભરાણો મોગલ ધામમાં રે મોગલ માનો તરવેડો હોરાવોસાંધણ સરૂ સોયરો રે મંગાવોકાળી લાઈનું કાપડું લઈ આવોહાસા અટલની જમણી રે લાવોઆજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાંઆજ માનો મેળો રે ભરાણો મોગલ ગામમાં ચોખા ઘી […]

    June 10, 2025
  • 59 ભરોસો મોગલ પર

    અરે ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈનઅરે ભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈનભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈનતારા દુખના લેખ ભૂસી સુખની કરશે મોગલ સાઈનઅરે ઇજ્જત આબરૂ ને તારા કોલર હશે ટાઈટઇજ્જત આબરૂ ને તારા કોલર રહેશે ટાઈટભરોસો તું રાખજે તારી જિંદગી હશે ફાઈન હો રાત હોય કે હોય ભલે દાડોવાળ વાકો […]

    June 10, 2025
  • 58 મોગલ મછરાળી માત

    મોગલ મછરાળી માત ઈતો આવે સાક્ષાતલાવી અટક્યાં ઉકેલતી રેમોગલ મછરાળી વાત ઈતો આવે સાક્ષાતલાવી અટક્યા ઉકેલતી રેઆભે અટારી એના હાથમાં કટારીઆભે અટારી એના હાથમાં કટારીભૂમિનો હરનાર ભાર હે મારી મોગલ મછરાળીહો માં ભૂમિનો હરનાર ભારહે મારી મોગલ મછરાળી મોગલ મછરાળી વેદો વિચારે જેને વૈદો વિચારેવેદો વિચારે જેને વૈદો વિચારે રેવિચારે આખું બ્રહ્માંડ હે મારી મોગલ […]

    June 10, 2025
  • 57 ભગુડે અવસર

    મોગલ માંના ભગુડે અવસર આવ્યોઉત્સવ મોંઘા મુલનો રે લોલ…માડી અમારા હૈયા હરખ્ હિલોળે..એ દિવસ મોઘામુલનો રે લોલ.. માડી તારી આરતી ના અજવાળાઆભલીયે જેમ તારલાં રે લોલ..હે જગમગ જબકે સુરજ ચાંદોમાડી તારા મંદિરીયે રે લોલ..માડી તુ છો ભક્તો ભિડ ભાંગનારીમોગલ અમારી માવડી રે લોલ..મોગલ માં માના આંગણે અવસર આવ્યો માડી તારા હોમ હવનના ધુમાડેદેવો ના તેદી […]

    June 10, 2025
←Previous Page
1 … 3 4 5 6 7 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress