-
07 નંદલાલાને માતા જસોદાજી સાંભરે
નંદલાલાને માતા જસોદાજી સાંભરેમમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં,નંદલાલાને માતા… સોના રૂપાના અહી વાસણ મજાનાકાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં,નંદલાલાને માતા… છપ્પન ભોગના થાળ ઘરાય છેમાખણને મીસરી મારી રહીગઈ ગોકુળમા,નંદલાલાને માતા… હીરા મોતીના થાળ ધરાય છેગુજાની માળા મારી રહી ગઈ ગોકુલમાં,નંદલાલાને માતા… હીરા માણેકના મુકુટ ધરાય છેમોરપીછ પાઘ મારી રહી ગઈ ગોકુલમાં,નંદલાલાને માતા… હાથી ને […]
-
06 પીળા જબલા વાળો કાનો
પીળા જબલા વાળો કાનો કનૈયો દેખાય છેહે માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છેહે હાથે હેમની પોચી વાળો કનૈયો દેખાય છેબાયે બાજુ બંધવાળો કનૈયો દેખાય છેપીળા જબલા…. કેડે તો કન્દોરવાળો કનૈયો દેખાય છેકઠે સોનાની માળા વાળો કનૈયો દેખાય છેઠુમક ઠુમક ચળવાળો કનૈયો દેખાય છેઘૂઘરિયાળા પગવાળો કનૈયો દેખાય છેપીળા જબલા…. મંદ મંદ હાસ્ય વાળો કાનિયો દેખાય […]
-
05 ચોરી ચોરી માખણ
ચોરી ચોરી માખણ ખાઇ ગયો રે,યશોદા કે લલનવાઅરે મેને ઉસે પૂછા કે નામ તેરા ક્યાં હૈમાધવ નામ બતાઈ ગયો રેયશોદા કે લલનવાચોરી ચોરી… મેને ઉસે પૂછા કે ખાના તેરા ક્યાં હૈમાખણ મીસરી બતાય ગયો રેયશોદા કે લલનવાચોરી ચોરી… મેને ઉસે પૂછા કે કામ તેરા ક્યાં હેમાખણ ચોર બતાય ગયો રેયશોદા કે લલનવા લલનવાચોરી ચોરી… મેને […]
-
04 રાધા ઢૂંઢ રહી
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખાશ્યામ દેખા ઘનશ્યામ દેખાહો રાધા ઢૂંઢ રહી… રાધા તેરા શ્યામ હમને મથુરામે દેખાઓ બંસી બજાતે હુવેહો રાધા તેરા શ્યામ દેખા રાધા તેરા શ્યામ હમને ગોકુલ મેં દેખાગૈયા ચરાતે હુવેહો રાધા તેરા શ્યામ દેખા રાધા તેરા શ્યામ હમને વૃન્દાવનમેં દેખારાસ રચાતે હુવેહો રાધા તેરા શ્યામ દેખા રાધા તેરા શ્યામ હમને […]
-
03 કાનજી તારી માં કેસે
કાનજી તારી માં કેસે પણ,અમે કાનુડો કેસું રેએટલું કેહતા નહિ માંને તો,ગોકુલ મેલી જાસુ રેકાનજી તારી…. માખણ ખાતા ન આવડે કાના,મુખ થયું તારું હેઠું રેગોપીઓ એ તારું ઘર ઘેરાણું,જઈ ખૂણામાં પેઠું રેકાનજી તારી… ઝૂલણી પરેતા ન આવડે કાના,અમે તને પેરાવતા રેભરવાડોની ગાળો ખાતો,વારે અમે તને છોડાવતા રેકાનજી તારી… કાલો ઘેલો તારા માત પિતાનો,અમને શેના કોડ […]
-
02 યમુના જળમાં કેસર ઘોળી
યમુના જળમાં કેસર ઘોળી,સ્નાન કરવું શ્યામળાહળવે હાથે અંગો શોળી,લાડ લડાવું શામળાયમુના જળમાં… અંગો લૂછી આપું વસ્ત્રો,પીળું પીતાંબર પ્યારમાતેલ સુગંધી નાખી આપું,વાંકડિયા તુજ વાળમાંયમુના જળમાં… કુમ કુમ કેરું તીલક સજાવું,પ્રીતમ તારા ભાલમાંઅલબેલી આંખોમાં આજુ,અંજન મારા વાલમાંયમુના જળમાં… હસતી જાવુ વાટે ઘાટે,નાચી ઉઠું તાનમાંનજરના લાગે શ્યામ સુંદરને,ટપકા કરી દવું ગાલમાં.યમુના જળમાં… પગમાં ઝાંઝર રુમઝુમ વાગે,કાંડમાં કંકણ વાલમાંકંઠે […]
-
10 ઓ શ્રીનાથજી આવજો તમે
ઓ શ્રીનાથજી આવજો તમે,વાટ જોઈ રહ્યા કયારના અમે અનેક જન્મથી જીવ આથડે,આપ શરણની ખબરના પડેઓ શ્રીનાથજી આવજો …. આપ શરણ તો રુદિયે વિષે,શ્રી મહાપ્રભુજી વિના કયાંથી દીસીએ ચરણ શરણ તો આપનું ખરૂ,જનમ મરણનું દુ:ખ તો ગયુંઓ શ્રીનાથજી આવજો… દાસ આપનો જો હશે ખરા,જન્મ મૃત્યુથી તે તરી જશે દાસ ભાવથી સૌ તરી જશે,દાસ આપના જો હશે ખરા ઓ શ્રીનાથજી આવજો… દાસ […]
-
09 શ્રીનાથ બનકે દીનાનાથ બનકે
શ્રીનાથ બનકે દીનાનાથ બનકેચાલે આના પ્રભુજી ચલે આનાશ્રીનાથ બનકે કૃપા નાથ બનકેચાલે આના પ્રભુજી ચાલે આના… તુમ બાલકૃષ્ણ રૂપ મેં આનાહો વૈષ્ણવ કો દર્શન દિખાનાગોવર્ધનનાથ બનકે ગીરીકાર ભાર ધરકેચલે આના પ્રભુજી ચાલે આનાશ્રીનાથ બનકે… તુમ વૃન્દાવન મેં આનાસાથ રાધાજી કો લાનાવ્રજનાથ બનકે રાધાકાન્ત બનકેચાલે આના પ્રભુજી ચાલે આનાનાથ બનકે… તુમ ગોકુલ મથુરા મેં આનાહો બાળ […]
-
08 તન મન ધન શ્રીજીના ચરણોમાં
મને પ્યારુ લાગે શ્રીજી તારું નામતન મન ધન શ્રીજી ના ચરણોમાં ભૂલી છોડી દીધા (2) સઘળા કામ તન મન ધન શ્રીજી ના ચરણો માં શ્રીનાથજી, શ્રીનાથજી,શ્રીનાથજી, શ્રીનાથજી મન મંદિરિયે તુલસી ની માળા ભવ બંધન ના તોડશે તાળા (2)મારુ ઘર બને (2) રુડું વ્રજ ધામ તન મન ધન શ્રીજી ના ચરણો માં મને પિયારું લાગે…શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી આઠ પ્રહર બની રહુ […]
-
07 હાલરડા હું ગાઉં મારા લાલને
હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉંઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છેગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યોઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરીઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છેગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયોઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે અગર ચંદનની ચોટી, ગિરધરથી રાધા મોટીઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છેસાવ સોનાની ઝારી, ગિરધરને રાધા પ્યારીઝૂલો […]
