gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 08 મનનો મોરલીયો

    મનનો મોરલીયો રટે તારું નામ,મારી ઝુંપડીયે આવો ઘનશ્યામ.એકવાર આવી પૂરો હૈયા કેરી હામમારી ઝુંપડીયે આવો ઘનશ્યામ. સુરજ ઉગે ને મારી ઉગતી રે આશા,સંધ્યા ઢળેને હું તો બનું રે નિરાશા,રાત દિવસ મને સુજે નહી કામ  મારી ઝુંપડીયે આવો ઘનશ્યામ.મનનો મોરલીયો રટે… આખડીયે મુને ઓછું દેખાય છે,દર્શન વિના મારું દલડું દુભાય છેનહી રે આવોતો વાલા જશે મારા પ્રાણમારી ઝુંપડીયે […]

    June 16, 2022
  • 07 મોરલી બાજે રે મીઠી

    મોરલી બાજે રે મીઠી મોરલી રે બાજે,સંભાળને શ્યામળીયાજી મોરલી રે બાજે, મીથે સ્વરે મોહનજીની મોરલી રે ગાજે,સાંભળવાને સૈયર મારું દલડું રે દાજે,મોરલી રે બાજે,મોરલી બાજે રે મીઠી…. આવે અલબેલો વાલો ગોવાળોને કાજે,ગાતા આવે ગીરીધર સુંદર સમાજે,મોરલી રે બાજે,મોરલી બાજે રે મીઠી…. મોર મુગટ કાને કુંડળ વરમાળા રાજે,નંદ કુંવરને નીરખી કોટી કંદર્પ લાજે,મોરલી રે બાજે,મોરલી બાજે […]

    June 16, 2022
  • 06 શ્યામ પધારો ઘનશ્યામ પધારો

    શ્યામ પધારો ઘનશ્યામ પધારો,શ્યામ પધારો ફૂલવાડીએ,શ્યામ પધારો… ફૂલડાં ભરીને બાંધ્યો ફૂલ હિંડોળો,હરિવર હેતે જુલાડીયે,શ્યામ પધારો… પ્રીતડી કરીને બહુ પાક બનાવ્યા,જીવન જુગતે જમાડીયે,શ્યામ પધારો… ફૂલોના હાર તોરા ગજરા પહેરાવીયે,ફૂલની પછેડી ઓઢાડીયે,શ્યામ પધારો… પ્રેમાનંદ કહે ભાઈ ગુણ તમારા,તાલ મૃદંગ બજાડીયે,શ્યામ પધારો…

    June 16, 2022
  • 05 મારે લગની લાગી છે

    મારે લગની લાગી છે, ઘનશ્યામની જીહોનહી રે ડરું લોક લાજથી રે.મારે રટના લાગી છે એના નામની જીહોનિર્ભઈ થઇ હું તો આજ થી રે… મારા પ્રાણના જીવન ઘનશ્યામ છે{મારે સુખ સંપત એનું નામ છે જીહો,નહી રે ડરું લોક લાજથી રે. }…૨મારે લગની લાગી છે… હે મારે એક આસ છે ઘનશ્યામની{હું તો માળા જપુ છું એના નામની […]

    June 16, 2022
  • 04 માવા તારી મુરતીમાં

    માવા તારી મુરતીમાં, મોહી મોહી રેપ્યારા તારા મુરતીમાં મોહી મોહી રે માવા તારી મૂરતી માં… તમ વિના નાથ ત્રીકોલ માહીવાલુ બીજું નથી રે કોઈ કોઈ રે માવા તારી મુરતીમાં…પ્યારા તારી મૂર્તિમાં…. કમર કટારી લાગત પ્યારીજીવું છું હું છોગલીયું જોઈ જોઈ રેમાવા તારી મુરતીમાં…પ્યારા તારી મૂર્તિમાં… મન મોહન તારી નવલ છબીમાંરહી છું હું ચિતડું પ્રોઈ પ્રોઈ રેમાવા તારી […]

    June 16, 2022
  • 03 તારી મુરતી રે

    તારી મુરતી રે છે જો નેણુંનો શણગારનેણુંનો શણગાર મારા, હૈયા કેરો હારતારી મુરતી રે… મોહન તારી મુરતી જોઇને,ભૂલી છું તનભાનનીરખતા નજરમાં થઇ છું…૨,ગજરામાં ગુલતાનતારી મુરતી રે… માથે જીણી પાઘ મનોહર,સુંદર શ્યામ શરીરનથી રેતી તારી રૂપ નિહાળી..૨,બ્રજનારી ને ધીર,તારી મુરતી રે… બાય જડાયેલ બાંધેલ બાજુ,કાજુ ધર્મ કિશોરબ્રહ્માનંદ કહે મોહી છું વેણે..૨,નેણે જાજુ જોર,તારી મુરતી રે…

    June 16, 2022
  • 02 મોગરાના ફૂલ સખી

    મોગરાના ફૂલ સખી મોગરાન ફૂલશ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલશ્રીજીને પ્યારા… લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રળિયામણીપુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી ખીલ્યા ખીલ્યા રે ત્યાતો મનગમતા ફૂલશ્રીજીને પ્યારા… ડોલાર, ગુલાબ ગુલ, ચંપો, ચમેલીકેતકી, કરેણ, જાઈ, જુઈ અલબેલીમોગરાની પાખડીમાં સૌરભ અમુલશ્રીજીને પ્યારા… ફૂલડે ફૂલડે નામ શ્રીજીનું લીધુંવીણી વીણી ને મારું મનડું પ્રોઈ લીધુંએકસોને આઠ ચુંટ્યા મોગરાના ફૂલશ્રીજીને પ્યારા… મોગરાની […]

    June 16, 2022
  • 10 કાન્હાને માખણ ભાવે રે

    કાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રેકાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રે ઘારી ધરાવુંને ઘૂઘરા ધરુંને ઢેબર ધરું સયમોહન થાળને માલ પવા પણ માખણ જેવા નયકાન્હા ને માખણ ભાવે રે… શીરો ધરાવુંને શ્રીખંડ ધરુંને સુતાર ફેની સયઉપર તાજા ઘી ઘરું પણ માખણ જેવા નયકાન્હાને માખણ ભાવે રે…. જાત જાતના મેવા […]

    June 16, 2022
  • 09 છોટી છોટી ગૈયા

    છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલછોટો સો મેરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… ઘાસ ખાયે ગૈયા દૂધ પીએ ગ્વાલમાખણીયા ખાયે મેરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલબીચમે મેરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… કારી કારી ગયા ગોરે ગોરે ગ્વાલશ્યામ વરણ મેંરો મદન ગોપાલછોટી છોટી ગૈયા… છોટી છોટી સખીયા મધુવન બાગરાસ રચાવે મેરો મદન […]

    June 16, 2022
  • 08 છેલડા હો છેલડા માખણના

    છેલડા હો છેલડા માખણ ના છેલડારાધાજીના જીવન પ્રાણ છેલડા,છેલડા હો છેલડા… આવો અલબેલડા ઘરમાં એકલડાના આવો તો નંદજીની આંણ,છેલડા હો છેલડા… ઓઢી મેતો ઘાટડી જોવું તારી વાટડીશ્યામ સલુણા શું જાણ છેલડા,છેલડા હો છેલડા… હળવેથી આવજો સાંકળ ખખડાવજોજોજો જાણ નવ થાય વાલા છેલડા,છેલડા હો છેલડા… સાસુ કઠોર છે નણંદી ચકોર છેકરી મુકશે હો મનરાડ છેલડા,છેલડા હો […]

    June 16, 2022
←Previous Page
1 … 225 226 227 228 229 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress