-
06 ધન્ય એકાદશી એકાદશી કરીયે
ધન્ય એકાદશીએકાદશી કરીયે તો વ્રજ સુખ પામીએધન્ય એકાદશી… હે મારે એકાદશીનું વ્રત કરવું છેમારે ધ્યાન હરીનું ધરવું છેહે મારે વ્રજ ભૂમિમાં વસવું છેધન્ય એકાદશી… હે મારે ગંગા ઘટે જાવું છેહે મારે જમુનાજીમાં નાવું છેહે મારે ભવસાગરમાં નવું છેધન્ય એકાદશી… મારે દ્વારકા પુરીમાં જાવું છેમારે ગોમતીજીમાં નાવું છેહે મારે રણછોડરાયને નીરખવા છેધન્ય એકાદશી…. “ગીતનો રાગ શિખવા […]
-
05 યમુના જળમાં કેસર ઘોળી
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરવું શ્યામળાહળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળાયમુના જળમાં… અંગો લૂછી આપું વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાતેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળમાંયમુના જળમાં… કુમ કુમ કેરું તીલક સજાવું ત્રિકમ તારા ભાલમાંઅલબેલી આંખોમાં આજુ અંજન મારા વાલમાંયમુના જળમાં… હસતી જાવુ વાટે ઘાટે નાચી ઉઠુ તાલમાનજર નાલાગે શ્યામસુંદરને ટપકા કરીદવું ગાલમાંયમુના જળમાં… […]
-
04 મીઠે રસસે ભર્યો
મીઠે રસસે ભર્યો રે (રાધા રાની લાગે…2)મુને કારોકારો યમુનાજીનો પાણી લાગેમીઠે રસ સે ભર્યો રે… જમુનાજી તો કારીકારી રાધા ગોરી ગોરીવૃંદાવન મેં ધૂમ મચાવે બરસાને કી છોરીબ્રિજધામ રાધાજીકી બ્રીજધાની લાગે…મને કારો કારો… કાના નિત મોરલી મેં તેરે સુમરે બારંવારકોટી રૂપ ધારે મન મોહન કહુન પાયે પારરૂપ રંગ કી છબીલી પટરાની લાગે….મને કારો… રાધા રાધા નામ […]
-
03 મારા શ્રીજીબાવાને ઘણી રે ખમ્મા
હૈ ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી રે ખમ્મામારા શ્રીજીબાવાને ધણી રે ખમ્માહે ઘણી ખમ્મા ઘણી… નંદનો દુલારો કાન જશોદાનો લાલોવ્રજનો વ્રજેશ કાન મેવાડના રાજાહે મેવાડના રાયને જાજી રે ખમ્માહે ઘણી ખમ્મા ઘણી… ખમ્મા વ્રજધામને ગોકુળીયા ગામનેનંદગામ બરસાના ગોપાલેપર ગામમેગાયોના ગોવાળને જાજી રે ખમ્માહે ઘણી ખમ્મા ઘણી… રંગે રૂપે શ્યામ છે મુરલીધર નામ છેમુરલીના સૂરમાં સુંદર […]
-
02 આજ મારા મંદિરીયામાં માલે શ્રીનાથજી
આજ મારા મંદિરીયામાં માલે શ્રીનાથજીજોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજીઆજ મારા….. જસોદાના જાયાને નંદના દુલારમંગલાની જાંખી કેવી આપે શ્રીનાથજીઆજ મારા….. જરકસી જામો ધરી ઉભા શ્રીનાથજીજગતના છે સાચે સાચા સુખ શ્રીનાથજીઆજ મારા….. મોહન માળા મોતીવાળી ઘરે શ્રીનાથજીહો પુષ્પમાળા ઉપર જાવુ વારી શ્રીનાથજીઆજ મારા….. શ્રીનાથજીને પાયે જાંજર શોભે શ્રીનાથજીસ્વરૂપ દેખી મુનીવારના મન લોભે શ્રીનાથજીઆજ મારા….. ભાવધરી ભજો […]
-
01 બેવફા ના દાગે
હો તારા વીના હવે મારો જીવ નહીં લાગેકેમ રે જીવું હવે બેવફાના દાગેમારી આંખલડી એ આસુડાની ધાર,મીથા જરણાનું પાણી કરી દીધું ખારું(વહેતા આસુડાં મને કાંટા જેમ વાગે,કેમ રે જીવું હવે બેવફાના દાગે)..2હો તારા વીના…….કેમ રે જીવું હવે…… મત ભેદ થયા ને પછી થયા મન ભેદદીવાલ વિનાના પાંજરે થયા કેદહો મારા પુરાણ ને જ હતા મારા […]
-
01 યાદ કરજે ગમે તે વેળાયે
હો કસુ કેવુ નથી તમને,લાખો દર્દ દિધા અમનેકસુ કેવુ નથી તમને,એલી કોમ પડે ગોંડી મને યાદ કરજે… હે ભલે ફોન ના ઉપાડો અમારાશુ ગુના કર્યા તા તમારાતોયે યાદ કરજે, યાદ કરજેલાખો દર્દ દિધા અમનેકસુ કેવુ નથી તમને,પણ કોમ પડે ગોંડી મને યાદ કરજે… હો ટાણુ કટાણુ ના જોયુ તારા માટેતમે સુતા તા અમે જાગતા તા […]
-
01 વાલમીયા છોડી મત જાજો
છોડી મત જા, છોડી મત જાજો રે,છોડી મત જા, છોડી મત જાજો રે,હે વાલમીયા છોડીને મત જાજો રે,વાલમીયા છોડીને મત જાજો રે,હે મારો આટલો સંદેશો કેજો રે,મારો આટલો સંદેશો કેજો રે,હે મને તારી લાગી મોહ માયારે,મારે રેહવુ બનીને તારી છાયા રે,હે વાલમીયા છોડીને… હે મારો આટલો કેમ કરી દિન જાશે અમારાસમણા ઘડી ના ભુલાશે તારાદુર […]
-
01 જીવી લે મન ભરીને જીવીલે
એ હા મોજ હા ભઈ કેહતા રેવાનુએ હા મોજ હા ભઈ કેહતા રેવાનુજલસાથી જીવવુ વટમા ફરવાનુએ હા મોજ હા ભઈ કેહતા રેવાનુજલસાથી જીવવુ વટમા ફરવાનુથાવાનું હશે… એ થાવાનુપછી તો જોયું જાવાનુ,બે ઘડી તુ જુમીલે…એ જીવીલે તુ જીવીલે મન ભરીને જીવીલેહા મોજ મજા કર રોકડીને લાવો આવો તુ લઈલેહા જીવીલે તુ જીવી લે મન ભરીને જીવીલે… […]
-
01 ઘણુ જીવો રે વાલમજી
“લૂટી લિધૂને, હતુ તમારે જેટલુ લૂટવાંનુમૂકી ગયા બસ તમારી યાદો,જેના નામે મારે જીંદગી રડવાનુ,મને છોડી જો તમે ખુશ છો,મને છોડી જો તમે ખુશ છો,તો અમે પણ શીખી લઈશુ,તમારા વગર જીવવાનુ” ઘણુ જીવો રે વાલમજી……….૨ઘણુ જીવો રે વાલમજી,ગમે તેના થઈ સાજણજી,હવે જીવવુ કેમ રીજાવુ, મારે જોવાનુ સાજણજી, જુગ જીવો તમ વાલમજી,મોજે ફરો તમ સાજણજીરસતે સજડી, ભટકી, […]
