છોડી મત જા, છોડી મત જાજો રે,
છોડી મત જા, છોડી મત જાજો રે,
હે વાલમીયા છોડીને મત જાજો રે,
વાલમીયા છોડીને મત જાજો રે,
હે મારો આટલો સંદેશો કેજો રે,
મારો આટલો સંદેશો કેજો રે,
હે મને તારી લાગી મોહ માયારે,
મારે રેહવુ બનીને તારી છાયા રે,
હે વાલમીયા છોડીને… હે મારો આટલો
કેમ કરી દિન જાશે અમારા
સમણા ઘડી ના ભુલાશે તારા
દુર આ વસમી ના સહેવાશે,
તારા વિના હવે કેમ રે જીવાશે,
વાલમ તુજને કેમ મનાવુ
લઈ જાને તારી સાથ હુ આવુ
હે વાલમીયા છોડીને…
હે મારો આટલો….
હે મને તારી લાગી મોહ માયારે,
મારે રેહવુ બનીને તારી છાયા રે,
હે વાલમીયા છોડીને… હે મારો આટલો
છોડી મત જા, છોડી મત જાજો રે….