07 લડી લડી લાગુ પાય


લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
મંડળ સમરેને વેલા આવો રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
સેવક સમરૈને વેલા આવો રોમાણી
લડી લડી લાગુ પાય રે
તારા લીલાપીળા નેજા ફરકે રણુંજાના રાજા
જોઈ ને હૈયું હરખે રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાનારાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રે

એ બાર બીજના ધણી કેવાય મને
કાળા કળિયુગમાં પરચા પુરીયા
બેની સગુણાના વીર
બીજના દાડે વેલા આવો રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રે

મારવાડ ધરતીના મોભી અને
શું કરું સત ની વાત
કેવું છે અમારે એટલું
કેવું છે અમારે એટલું
પીર દેજો અમને સાથ
ધૂણી ધખાવી તમારા નોમની રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે

અજમલ ઘેર અવતાર ધર્યો
વ્હાલું રામદેવ નામ
એવા લીલુડા ૨ ધોડલાં વાળા
બેઠમાં ગુજરાત ના ગામે ગામે
ભમ્મરિયા ભાલા વાળા રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય
એ રાજન ધવલ વનિતા પટેલ સમરે
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રે


Leave a Reply

Your email address will not be published.