21 એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ


એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ
અમને પ્રાણ પ્યારું છે 
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ
અમને પ્રાણ પ્યારું છે 
પ્રાણ પ્યારું છે અમને અતિશય વહાલું છે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ

પુષ્ટિ માર્ગ પ્રકટાવ્યો દૈત્યોનો તાપ નશાવ્યો
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ

સેવા માર્ગ ચલાવ્યો ભક્તિ માર્ગ વિસ્તાર્યો
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ

મેવાડ મધ્યે બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજ
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ

કાંકરોલી મધ્યે બિરાજે રૂડો રાયસાગર ગાજે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ

ગોકુલમાં ગૌધેનચારી વૃંદાવન કુંજબિહારી
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ

“ગીતનો રાગ શિખવા માટે”


Leave a Reply

Your email address will not be published.