રઘુપતિ રાઘવ રાજારામાં
પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ
ભજ પ્યારે તું સીતારામ
રઘુપતિ રાઘવ રાજા
ઇશ્વર અલ્લા તેરે નામ
સબકો સન્મતિ દે ભગવાન
મંદિર-મસ્જિદ તેરે ધામ
સબકો દર્શન દે ભગવાન
રઘુપતિ રાઘવ રાજા
રાત્રે નિંદરા દિવસે કામ
ક્યારે ભજશો શ્રીભગવાન
હાથ થી ક૨શું ઘરનાં કામ
મુખ થી બોલશું શ્રી ભગવાન
રઘુપતિ રાઘવ રાજા