29 દિવ્ય સભાપતિરાય બૈઠે


દિવ્ય સભાપતિરાય બૈઠે,
એ જ્યું નિરખત સબ દુઃખ જાય
દિવ્ય સભાપતિરાય બૈઠે

દિવ્ય સિંહાસન દિવ્ય સુખાસન,
દિવ્ય તેજ કે માંય
દિવ્ય સભાપતિરાય બૈઠે

દિવ્ય અક્ષરપતિ દિવ્ય કરત રતિ,
દિવ્ય ચરન ચિત્ત લાય
દિવ્ય સભાપતિરાય બૈઠે

દિવ્ય રતન જરે દિવ્ય મુકુટ ધરે,
દિવ્ય પરત નિત પાય
દિવ્ય સભાપતિરાય બૈઠે

દિવ્ય છત્ર ધરે દિવ્ય ચમર ઢરે,
પ્રેમાનંદ આગે ગાય
દિવ્ય સભાપતિરાય બૈઠે


Leave a Reply

Your email address will not be published.