હે દાદા હુરજના કાયદા
હે મારી મોગલમાંના વાયદા
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હો માં
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હે માં વાયદે મોગલ વેલી આવશે
માં તોલા છોરૂને સંકટના વાદળ ઘેરાઈ
નામ નાભી માંથી નીકળે નાદ નભમાં રે જાય
ત્યાં તો
દુઃખના વાદળ હટાવી સુખનો સુરજ ઉગાવતી
વાયદે મોગલ વેલી આવશે હે માં
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હો માં વાયદે મોગલ વેલી આવશે
માં તોલા તરવેડાંની જ્યાં તૈયારીયો થાય
ત્યાં તો ભોળા ભક્તોના ત્યાં મેળા રે ભરાઈ
ભોળા
હે ભોળા ભક્તોને ભાળી ખમ્મા ખમકારા કરતી
વાયદે મોગલ વેલી આવશે હે માં
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હે માં વાયદે મોગલ વેલી આવશે
હું તો જપું મણિધર માં મોગલના જાપ
મારી માથે મચરાળી છે મોગલનો હાથ
આઇલ
હે માંડી દેવી દયાળી મેં તો કબરાઉ ભાળી
આઇલ ભગુડા વાળી વેગે આવશે હે માં
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે
હો માં વાયદે મોગલ વેલી આવશે
માં તોલા છોરૂ ભદુભા ગુણલા રે ગાઈ
સાથે ચારણ ઉદયના સથવારે આઈ
ભેળા
ભેળા ભાયુંને બેસાડી આઇલ આશિષ ઉચ્ચારતી
વાયદે મોગલ વેલી આવશે હે માં
હે દાદા હુરજના કાયદા
મારી મોગલમાંના વાયદા
વાયદે મોગલ વેલી આવશે