15 જય લક્ષ્મી માતા મા


જય લક્ષ્મી માતા મા જય લક્ષ્મી માતા
ભક્તોના દુખ હરતા ભક્તોના દુખ હરતા
પ્રગટ્યા પૃથ્વી મા
જય લક્ષ્મી

તુ બ્રમ્હાણી,તુ રુદ્રણી,તુ સાવિત્રિ મા,
પાપિના દુખ ધોતી પાપિના દુખ ધોતી
તુ મહાલ્ક્ષ્મીમા
જય લક્ષ્મી

ધરીને ચંડીરુપે ચંડમુંડ મર્યા મા
દેવોનુ દુખ હરિયુ દેવોનુ દુખ હરિયુ
પાપીને તાર્યા મા
જય લક્ષ્મી

યુધ્ધે ચડીયા ખડ્ગ ધરિને મા કાલિકા
રોળીયો મહીષાસુરને રોળીયો મહીષાસુરને
દેત્યકુળ સાથે મા
જય લક્ષ્મી

દુખ બહુ દેતા દેવોને નિશુભશુભ પાપી
સહારીને માતા સહારીને માતા
મુક્તિતો આપી
જય લક્ષ્મી

અનેક એવા ભક્તો તાર્યા ભાવ થકી મૈયા
અમને પણ અર્પોને અમને પણ અર્પોને
મહાદેવી, સુમતી
જય લક્ષ્મી

ધરતી અનેક રુપ ભક્તો કાજે મા,
સુખસંપતિ સહુ દેતા સુખસંપતિ સહુ દેતા
ત્રિભુવન સુખદાતા
જય લક્ષ્મી

સ્તુતિ કરિને જે ભક્ત આરતી ગાશે મા,
મુક્તિને તો પામી મુક્તિને તો પામી,
મા પાશે જાશે
જય લક્ષ્મી


Leave a Reply

Your email address will not be published.