જય સંતોષી મા મૈયા જય સંતોષી મા મૈયા,
આરતી ભાવે કરિએ વ્રત કરિયે તારુ મા
જય સંતોષી મા
શુક્ર્વારે મા સંતોષી, જે ભજશે ભાવે મા,
ગોળ ચણા પ્ર્સાદે,ધરશે તુજ્ને મા
જય સંતોષી મા
સોળ વખત શુક્રવારે,વ્રત જે કરશે મા,
ઇચ્છા તેહનિ પુરણ તુરતજ કરશે મા
જય સંતોષી મા
તુસજક્તા સંકટહર્તા,પતિત્ત પાવની મા,
ભક્તજનોને તારિ પરચા પુર્યા મા
જય સંતોષી મા
વાજયાને ખાળ આપ્યા, નિર્ધનને ધન મા,
વિયોગિ જન્ને પાછા, લાવી દિધા મા
જય સંતોષી મા
વ્રત તારૂ જે ભાવે કરતા, હર શુક્રવારે મા,
વિયોગિ જનને પાછા લાવી દિધા મા
જય સંતોષી મા
આરતી મા સંતોષી ની જે ભાવે ગાશે મા
શોક રોગ સહુ ટ્ળશે, પ્રસન થાતા મા
જય સંતોષી મા