20 ભેળી રેહજે રે


હે હેતાળી મમતાળી
માયાળુ માવલડી મારી
ઓખાધરવાળી દેવ દાઢાળી
જય મોગલમાં મછરાળી
તારા સિવાય નથી કોઈ અમારું હે માં
તારા સિવાય નથી કોઈ અમારું હે માં

ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે
ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે
ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે

દુઃખથી ના દરિયે, સુખમાં ના છકીયે
નામ તમારું નિત લઈયે
તારી દયાની છત્તરમાં રઈયે
તારા હુકમથી અમે જીવીયે
તારી દયાની છત્તરમાં રઈયે
તારા હુકમથી અમે જીવીયે
ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે

ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે
ભેળી રેહજે રે મોગલ ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે

છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે
છોરુંડા અમે તારા હે માં ભેળી રેહજે રે
તું ભેળી રેહજે રે

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.