હે અંતરની અરજી તને એક મારી
હે પુરી કરજે તું માડી આશ અમારી
હે અંતરની અરજી તને એક મારી
પુરી કરજે તું માડી આશ અમારી
દુનિયાથી હારી આવ્યો પાસ તારી
માં પાસ તારી
મારી કિસ્મતના મોગલ
ખોલી દયો દરવાજા
હે મારી કિસ્મતના મોગલ
ખોલી દયો દરવાજા
સરસત રૂપે મારા કંઠે તું બિરાજે
મરો રે કંઠ આખી દુનિયામાં ગાંજે
હેમાં સરસત રૂપે મારા કંઠે તું બિરાજે
મરો રે કંઠ આખી દુનિયામાં ગાંજે
દુનિયામાં ગાંજે
હે કેવું છે એટલું તને માત મારી
માં માત મારી
મારી કિસ્મતના મોગલ
ખોલી દયો દરવાજા
હે સુર સંગીતમાં કરું સાધના તમારી
રોમે રોમ વ્યાપક માં રજે તું અમારી
હે મણિધર મોગલ મારી કબરાઉ
સદા રે રાખજે માં તું આબરૂ અમારી
હે મનુ કે ભક્તિ તારી કલમે મારી
માં કલમે મારી
મારી કિસ્મતના મોગલ
ખોલી દયો દરવાજા