ટૂંકુ ટચૂકડું નામ રામ
રામ સીતારામ બોલો.
ટૂંકુ ટચૂકડું નામ રામ
રામ રામ બોલો
રાઘે શ્યામ શ્યામ બોલો
અંતરમાં આપશે આરામ
રામ રામ સીતારામ બોલો.
ટૂંકુ ટચૂકડું નામ રામ
નામ છે નાનું ને મહિમા છે મોટો.
દુઃખડા એ કાપશે તમામ
રામ રામ સીતારામ બોલો.
ટૂંકુ ટચૂકડું નામ રામ
આ અવસર છે રામ ભજવાનો.
પલમાં પુરણ કરે કામ
રામ રામ સીતારામ બોલો.
ટૂંકુ ટચૂકડું નામ રામ