18 છે મંત્ર મહામંગલકારી


છે મંત્ર મહામંગલકારી
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય.

એ જાપ જપો સૌ નરનારી,
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

આ મંત્રથી રામ વિજય ને વર્યા.
કરી પૂજાને શિવ પ્રસન્ન થયા.
શ્રદ્ધા રાખી તમે શિવને ભજો
નમઃ શિવાય ૐ નમઃ શિવાય.

આ મંત્રથી સર્વે સિધ્ધિ મળે.
તનને મનનાં બધાં પાપ ટળે.
છેવટ મુક્તિનું ધામ મળે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય.
પ્રેમેથી બોલો સંસારી
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય.


Leave a Reply

Your email address will not be published.