12 મેરા ખલકા ભરી દે આનંદ કા


મેરા ખલકા ભરી દે આનંદ કા,
આનંદ કા પરમાનંદ કા….

ખેતર ખેડયા મેં પથ્થરા ખેડ્યા,
મતા ન ખેડ્યા એક મન કા
મેરા ખલકા ભરી દે…

ગંગા ન્હાયા યમુના ન્હાયા,
મતા ન ન્હાયા એક મન કા
મેરા ખલકા ભરી દે…

વાઘ માર્યા મેં સાવજ માર્યા,
મતા ન માર્યા એક મન કા
મેરા ખલકા ભરી દે…

કહેત કબીર સુનો ભાઇ સાધુ
મૈં બાલક સામાનંદ કા
મેરા ખલકા ભરી દે…


Leave a Reply

Your email address will not be published.