જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વર
જ્ઞાની કા નહીં દુજા
મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની,
જ્ઞાની દરીયા કુંજા,
કુંજે મેં દરિયા પાયા,
અંધોને નહી બુઝા
જ્ઞાની કરતાં …. (1)
મંતર જ્ઞાની તંતર જ્ઞાની,
જ્ઞાની સીજદા રોજા,
અજ્ઞાની કો ગમ નહીં આવે.
જબતક મન હૈ ગોઝા
જ્ઞાની કરતાં …(2)
ઇત ઉત ક્યું અથડાવે,
મુરખ નાહક લેકર બોજા,
લકડા બગલેમેં શહેર ઢંઢેરા,
ઘટ ભીતર નહીં સુજા
જ્ઞાની કરતાં …(3)
અપના ચેલા આપ હી બનકર,
ગુરૂ ઘટમેં જો ખોજા,
દાસ સત્તાર ઘટ ભીતર જાગે,
અયસા તું ભી હોજો
જ્ઞાની કરતાં …. (4)