03 માં ખોડલ ખમ્મા


હો ખમ્મા ખમ્મા,
માં ખોડલ ખમ્મા,
ખમ્મા ખમ્મા,
માં ખોડલ ખમ્મા

હો માં ને મોડું કરવું છે ક્યાં,
અંતર નો પોકાર પડે જ્યાં
અંતર નો પોકાર પડે જ્યાં,
અંતર નો પોકાર પડે જ્યાં
હો માં ને મોડું કરવું છે ક્યાં,
અંતર નો પોકાર પડે જ્યાં
માં મડ દે ચારણ ની બાળા,
આવી ને ખમકાર કરે ત્યાં…

હો શિરે ભેળીયા ઓઢી,
કાળા કરવા બાળક ના રખવાળા
દોડી આવે માં મનબાળા,
જપતા ખોડલ ખોડલ માળા
જપતા ખોડલ ખોડલ માળા,
જપતા ખોડલ ખોડલ માળા

હે આયલ આવશે રૂમઝૂમ તી રે,
મારી ખમકારી ખોડિયાર
હાથે ત્રિશૂળ શોભે ને,
માં છે મગરી ની અસવાર

એ સમરથ ચારણ ની ભેળિયું રે,
આખું ગજવે છે બ્રહ્માંડ
એ ખમ્મા ખમ્મા ખમકારી રે,
મારી ખમકારી ખોડિયાર

હો નૈયા ને માં ડૂબતી તારે,
લાવી ને માં પાર ઉતારે
દુઃખ દારીદર પળ ભાગે,
એક જ ખોડલ ના ખમકારે

હા દિવ્ય તેજ અનુપમ માં નું,
જે કઈ છે એ એની કૃપા નું
હાથ મૂકી બાળક ની માથે,
ફેરવતી કિસ્મતનું પાનું, પાનું

હા રોહીશાળા પ્રગટી માં તું,
રાજપરે રમનારી માં તું
માટેલ ને માં ઘરે ગળધરે,
કાયમ છે વસનારી માં તું

હો ધામ વરાણે માં પરચાળી,
કાગવડ માં છે બલિહારી
ઠેક ઠેકાણે મંદિર તોડા,
ક્યાં નથી તું હે બિરદારી
ક્યાં નથી તું હે બિરદારી,
ક્યાં નથી તું હે બિરદારી

હે આયલ આવશે રૂમઝૂમ તી રે,
મારી ખમકારી ખોડિયાર
એ હાથે ત્રિશૂળ શોભે ને,
માં છે મગરી ની અસવાર
માં છે મગરી ની અસવાર

હો સાત બેનો છો માં સુખકારી,
આપ કહા ઓ મંગલકારી
માદા કુળ મા અવતરનારી,
લીલા આપણી સૌથી ન્યારી

હો ભાલે આડ ને મગર સવારી,
દિવ્ય તેજ છે ત્રિશૂળ ધારી
અરજી સુણજો બાળક જાણી,
આઈ તમે ખોડલ ખમકારી….

ધૂપ તના તું ધમકારે,
આવે છે ઝાલર ઝણકારે
ભાગે ભૂત પલીત ને ડાકણ,
આઈ તણા એક જ ખમકારે

હો સોમલ બેને સુખડાં દીધા,
પલ માં દુઃખ હટાવી દીધા
રૂપ તમે સમડી ના લઇ ને,
નવઘણ જેવા દીકરા દીધા
નવઘણ જેવા દીકરા દીધા,
નવઘણ જેવા દીકરા દીધા

હે તને સાદ કરે છે છોરું,
માં કરતી ના તું મોડું
જય કવિ કે સરને રાખી,
કરજે તું ખમકાર તારો
તારો ખમ્મા ભેડિયો હો…જી
ખોડલ તારો ખમકાર ભેળીયો હો…જી

હે જુનાળાનો રા બેની,
જાહલ વારે જાય
માવલડી છે ભેડી એનો,
વાળ ના વાંકો થાય

તારો ખમ્મા ભેળીયો હો…જી
ખોડલ તારો ખમ્મા ભેળીયો હો…જી
હે માડી તારો ખમ્મા ભેળીયો હોજી


Leave a Reply

Your email address will not be published.