10 દીવા ની દીવેટે


દીવાની દીવેટેએક દીવાની દીવેટે
એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ
હે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ
એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ
હે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ
મારા રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ

વહમી વેળાએ માં દિવસ લાગે દોયલાં
રાત ની માથે પડી રાત
વહમી વેળાએ દિવસ લાગે દોયલાં
રાત ની માથે પડી રાત
મનડું મોજાતા તારા
મઢડે દોરી આવતો
મોગલ સૂતી હોત તો જાગ
બોલાવે તારા બાળ
એક દીવા ની દીવેટે

આઈ મોગલ તું આશરો અમારો
માં એક તારો આધાર
હો આઈ મોગલ તું આશરો અમારો
માં એક તારો આધાર
કોણ આવે ને કોને જઈ ને રે
કહેવું મોગલ તું માં ને બાર
કોણ કરશે મારા કામ
એક દીવા ની દીવેટે…

કવિ કે દાન કે માગ્યા પેલા
માવડી આપી દેશે આઈ
હો કવિ કે દાન કે માગ્યા પેલા
માવડી આપી દેશે આઈ
મોગલ મછરારી ઓખાધરા વારી
વારના લવ વારમ્વાર
માં મોગલ તારણ હાર
એક દીવા ની દીવેટે…


Leave a Reply

Your email address will not be published.