હે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલ
હે માખણ ના ચોર નાર જસોદા ના કાંન
હે ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલ
માખણ ના ચોર નાર જસોદા ના કાંન
તને રિઝાવે તારા તને રિઝાવે તારા
તને રિઝાવે તારા બાળ
એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી
હા ઠાકર રહેજો રાજી રાજી ઠાકર રહેજો રાજી
હો ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલ
માખણ ના ચોર નાર જસોદા ના કાંન…
હો થઇ ગોવાળ વાલા ગાયો તે ચારી
ચિત્તડાં લીદ્યા ચોરી મોરાલી
હો તારી લીલા ને વાલા અમે લીધી જાણી
કેમ કે પીધા અમે તારા એઠા પાણી
નરસૈયાના રામ કર્યાં તમે એના કામ
સુદામા નો સંગાથ
એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી
એ કાના રહેજો રાજી વાલા રહેજો રાજી
હો ભોળા ના ભગવાન નંદ બાવા ના લાલ
માખણ ના ચોરનાર જસોદા ના કાંન…
એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી
વાલીડા રહેજો રાજી તમે રહેજો રાજી
હો નવઘણ મુંધવા ને તારોં છે આધાર
મારા ઉપર હરિ લાખો ઉપકાર
તને રિઝાવે તારા તને રિઝાવે તારા
તને રિઝાવે તારા બાળ
એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી
હા ઠાકર રહેજો રાજી રાજી ઠાકર રહેજો રાજી
એ ઠાકર રહેજો રાજી ઠાકર રહેજો રાજી….