હું તો દેશી દેશી ગોમડીયો
આઈ એમ દેશી દેશી ગોમડીયો
એ મારા હાથ મ છે પાવડો
અન વિઘો એક વાડી
શેરવાળી મેડમ આયી લાગે છે રૂપાળી
શું રાખ્યા છે નોમ જોઈ અમને કે ઓમ
શું રાખ્યા છે નોમ જોઈ અમને કે ઓમ
અમને જોઈને કહે ઓમ
એ એતો અમને જોઈને કહે
ઓમ લાગે હાવ દેશી ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર
આઈ એમ દેશી ગોમડીયો
દેશી ગોમડીયો
ઓ શેર તારું મોટું ઘણું પેરે કપડો નોનો
ગોમડામાં ઢોલે રમો મેઠો લાગશે ગોણો
પછી ગમશે મારૂ ગોમ મેલી દેશો શેરનું નોમ
મેલી ને શેર નું નોમ
મેલી ને શેર નું નોમ કેશો તમે વાહ રે ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો
દેશી ગોમડીયો
ઓ જીન્સ તને જોમે નહિ ઘાઘરો ઘુઘરીયાળો
પેરો તાણે ખબર પડે કરશે ના કોઈ ચાળો
લાગશે તને સારો તને થાશે ના ગૂંચાળો
પછી કરો ચેતર નું કોમ
એ હૈયે થાશે નવી હોમ કેશો તમે વાહ રે ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો
આઈ એમ દેશી ગોમડીયો