17 મારી કિસ્મતના મોગલ


હે અંતર ની અરજી તને એક મારી
હો અંતર ની અરજી તને એક મારી
હે પુરી કરજે તું માંડી આશ અમારી

હે અંતર ની અરજી તને એક મારી
પુરી કરજે તું માંડી આશ અમારી
દુનિયા થી હારી આવ્યો પાસ તારી
માં પાસ તારી
મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
એ હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા

સરસત રૂપે મારા કંઠે તું બિરાજે
મારો રે કંઠ આખી દુનિયા માં ગાજે
હે માઁ સરસત રૂપે મારા કંઠે તુંબિરાજે
મારો રે કંઠ આખી દુનિયા માં ગાજે
દુનિયા માં ગાજે..
હે કેહવું છે એટલું તને માત મારી
માઁ માત મારી
મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
એ હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા

હે સુર સંગીત માં કરું સાધના તમારી
રોમે રોમ વ્યાપ તું માં રેહજે તું અમારી
હે મણિધર મોગલ મારી કબરાઉ વાળી
સદા રે રાખજે માઁ તું આબરૂ અમારી
હે મનુ કે ભક્તિ તારી કલમે મારી
માં કલમે મારી
મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
એ હૈ મારી કિસ્મત ના માંડી ખોલી દ્યો દરવાજા
એ હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા


Leave a Reply

Your email address will not be published.