પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા
તારા રંગે રંગાણી તારા બોલે બંધાણી
તારા રંગે રંગાણી તારા બોલે બંધાણી
પરદેશી વાલમ મન વસીયા
એ હું તો ઘેલી … હું તો ઘેલી રે બની પરદેશીયા
એ હું તો ઘેલી રે બની પરદેશીયા
પેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણી
પેલા હતી હું અજાણી આશ તુજથી બંધાણી
પરદેશી વાલમ મન વસીયા
હું તો ઘેલી રે બની પરદેશીયા
એ હું તો ઘેલી રે બની પરદેશીયા
મન કહે વાતો તારા સમણા ભરી દઉં
બની પડછાયો તારી સાથે રહી લઉં
હો આ જનમારો તારા નામે કરી દઉં
તું કાનો હું રાધા બની જઉં
માનતું નથી મન કેમ રે મનાવું
મનની વાત તને કેમ રે જતાવું
હું તો કેવી રે મુંજાણી તારા બોલે રોકાણી
હું તો એવી રે મુંજાણી વાત હોઠે રોકાણી
પરદેશી વાલમ મન વસીયા
એ હું તો ઘેલી … હું તો ઘેલી રે બની પરદેશીયા
એ હું તો ઘેલી રે બની પરદેશીયા
પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા
પરદેશી વાલમ મન વસીયા