27 જાનુ મારો જીવ લઈ ગઇ


જાનુ મારો જીવ તું લઈ જઈ
જાનુ મારો જીવ તું લઈ જઈ
હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ
કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ
હે અલ્યા હે જે છોયડે બેઠી એ ઝાડ ને વાઢયા
ચિયા ભવ ના વાર્યા વૈર
જાનુ મારો જીવ તું લઇ જઈ

હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
હે તારા માટે જીવ હું હાલ તો
અરે રે દિલ થી કરતો તને પ્રેમ
પણ મનમાં તારા મેલ હતો
અરે રે હું હમજી શક્યો ના કેમ
અલ્યા હે ખાધેલી થાળીમાં તું થૂંચી જઈ
હે ખાધેલી થાળી માં તું થૂંચી જઈ
શરમ આયી ના લગાર
જાનુ મારો જીવ તું લઇ જઈ
હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
જાનુ મારો જીવ તું લઈ જઈ

હે તારા ભરોહે હતી મારી જિંદગી
અરે રે તું તો રમણ ભમણ કરી ગઈ
પણ રે બધું રમી તું તો પ્રેમ ની
અરે રે ખોટા ખેલ તું ખેલી ગઈ
અલ્યા હે હાથ ફેરવી મારું હાર્ટ લૂંટી ગયી
ના કર્યો જરા વિચાર
જાનુ મારો જીવ તું લઈ જઈ
હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા
કર્યો કાળો કેર જાનુ
મારો જીવ તું લઈ જઈ


Leave a Reply

Your email address will not be published.