28 રાધા ને ભૂલી કાન


કાના તારી યાદ માં હું ઝૂરી રહી વનમાં
સૂનું લાગે કાના તારા વિના ગોકુળમાં
કાના તારી યાદ માં હું ઝૂરી રહી વનમાં
સૂનું લાગે કાના તારા વિના ગોકુળમાં

હો રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો
રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો
કેમ કરી જાશે જન્મારો, જન્મારો
કેમ કરી જાશે જન્મારો

તારા વિના મને સૂનું સૂનું લાગે
કાના વિના જગ અધૂરું લાગે

હો રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો
રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો
કેમ કરી જાશે જન્મારો, જન્મારો
કેમ કરી જાશે જન્મારો

હો કાળજડાં કોરાણાં, સપના રોડાણાં
પ્રેમ રે કરીને તમે આમ કેમ ખોવાણાં

હો મન કેરા મોતિયા, આજ મારા વેરાણાં
વિરહ ની આગ ના વાદળ આ ઘેરાણાં
હો રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો
રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનો
કેમ કરી જાશે જન્મારો, જન્મારો


Leave a Reply

Your email address will not be published.