37 બેવફા તમે રડશો


એ બેવફા તમે રડશો
બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
એ પલ પલ તમે મરશો
પછી ફરિયાદ કરશો
મારી આંખોની તમે શરમ ભરી ના
ઠુકરાવી પ્યાર મારો કદર કરી ના
બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો
પલ પલ તમે મરશો
પછી ફરિયાદ કરશો
પછી ફરિયાદ કરશો…

ફુરશત મળે ના તને મળવાની
યાદ કરી મને તારી આંખો રડવાની
પોતાના સ્વાર્થ માટે ખોટું કર્યું મારુ
મારી દુવા છે જા ભલું થાય તારું
કેતી એક વાર તો તને છોડી દેતો
તારા માટે ભલે મારુ દિલ તોડી દેતો
બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો

દિલ ના દાઝયા અમે દુઃખ કોને કહીયે
તારા દીધેલા દર્દ હસતા હસતા સહિયે
આજ પછી તારું કદી નોમ નઈ લઈયે
ભલે અમે જીવીએ કે તારા વગર મરીયે
નજર ના આવશું હોમ ના મળીશું
તને ભાળી ને અમે રસ્તો બદલશું
બેવફા તમે રડશો
વફા મારી યાદ કરશો


Leave a Reply

Your email address will not be published.