નસીબમાં નથી એ ગમી જાય છે
મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજ કાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજ કાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
હૈયા માં દર્દ હોઠે હસવું પડયું
તારાથી જુદા થઇ ને જીવવું પડયું
માગ્યું ભગવાન પાહે મને ના મળ્યું
તને યાદ કરી દિલ મારુ રડયું
દિલ મારુ રડયું
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
પોતાના પારકા જયારે બની જાય
દિલ માં અનોખી એક યાદ રહી જાય
સપના જોયેલા બધા પુરા ના થાય
જિંદગી માં તમને અફસોસ રહી જાય
અફસોસ રહી જાય
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે