39 નફરત કરે તો યાદ રાખે


નફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
નફરત કરે છે તો યાદ રાખજે
દગો કર્યો છે તો દિલમાં રાખજે
જોવા નહિ મળું તને યાદ રાખજે
જોવા નહિ મળું તને યાદ રાખજે

મજબૂરી નો ફાયદો ઉઠાવ ના તું
હમજી વિચારી ને બોલજે તું
મજબૂરી નો ફાયદો ઉઠાવ ના તું
હમજી વિચારી ને બોલજે તું
જોવા નહિ મળું તને યાદ રાખજે
જોવા નહિ મળું તને યાદ રાખજે

હમજ તું હમજવામાં તને ઘણો ફેર છે
કઈ બાબતે તને મારી જોડે વેર છે
તમે જે કરો છો એ જાનુ કાળો કેર છે
તમારા વગર મારી જિંદગી જાણે ઝેર છે
તારું જે રાખુશું એ તારા માટે હારું છે
તારા કરતા ભોળું દિલ જાનુ આ અમારું છે
તારું જે રાખુશું એ તારા માટે હારું છે
તારા કરતા ભોળું દિલ જાનુ આ અમારું છે
જોવા નહિ મળું તને યાદ રાખજે

ના કરો ગુસ્સો તમે હમજો મારા પ્રેમ ને
દિલ ના તોડો મારુ ખોટું લાગે છે મને
થોડી ઘણી દયા તમે રાખો જાનુ મારા પર
આટલી બધી રીહ કરો ના મારા ઉપર
ખરા ટાણે આજ પ્રેમી કોમ આવશે
તારા માટે જોજે આતો જીવ આલશે
ખરા ટોણે આજ પ્રેમી કોમ આવશે
તારા માટે જોજે આતો જીવ આલશે
જોવા નહિ મળું તને યાદ રાખજે


Leave a Reply

Your email address will not be published.