41 ઇશ્કમાં મજબુર થઇ ગયો


વેરણ કર્યા મારા દિવસો
ઉજાળી મારી રાતો
ખુશીઓથી હું દૂર થઇ ગયો
અધૂરી રહી જોને
મારા દલની આ મુરાદો
જખ્મોથી ભરપૂર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
વેરણ કર્યા મારા દિવસો
ઉજાળી મારી રાતો…

રાખી મર્યાદા ના તે જૂઠ બોલવામાં
આઈ શરમ ના ખોટા ખેલ ખેલવામાં
ડુબાડયો એવો તે નશામાં
દુઃખ ના રે દરિયામાં
બદનામ બેકસૂર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
વેરણ કર્યા મારા દિવસો
ઉજાળી મારી રાતો

ભરી મહેફિલથી વળ્યાં બદનામ થઇને
વટ જ્યાં મારતા તા તારું નામ લઇને
કરી ના જરાયે પરવા તે
જે દીધો દિલમાં તે
એ ઘા હવે નાસૂર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો

કરી ના જરાયે પરવા તે
જે દીધો દિલમાં તે
એ ઘા હવે નાસૂર થઇ ગયો
કરી ના જરાયે પરવા તે
જે દીધો દિલમાં તે
એ ઘા હવે નાસૂર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો
ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો
પ્રેમ મારો નામંજુર થઇ ગયો


Leave a Reply

Your email address will not be published.