52 છોરી કેમ તોડી નાખે દિલ

એ બઉ બગાડીએ રૂપિયા પેરાઇયે ઊંચા હિલ
જે માંગે એ લાવીએ ને ભરીયે મોટા બિલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલ
એ પેલા હામું જોવે ને મેઠી નજરું નાખે
ઘાયલ કરે દલ ને લવ માં લપટાઈ નાખે
સેલ્ફી પાડે જોડે બનાવે ઘણી રીલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલ
છેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલ

અમે કઈએ મારા વાળી જોવે ના દુનિયાદારી
બીજા હારે જોઈને હાલત ખરાબ થાય અમારી
જીવ ની જેમ રાખીયે દઈ દઈએ અમે દિલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલ
એ બઉ બગાડીએ રૂપિયા પેરાઇયે ઊંચા હિલ
જે માંગે એ લાવીએ ને ભરીયે મોટા બિલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલ

બંગલા ગાડી ઘર ની વાડી સપના મન માં ચાલે
તળિયા ઘસાઈ જાય અમારા એતો કોઈ ના જાણે
ફોનનું બેલેન્સ પોકેટ મની આપીયે ગિફ્ટ ટુ વહીલ
છેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલ
એ બઉ બગાડીએ રૂપિયા પેરાઇયે ઊંચા હિલ
જે માંગે એ લાવીએ ને ભરીયે મોટા બિલ
તોય છેલ્લે છેલ્લે છોડીયું કેમ તોડી નાખે દિલ

Leave a Reply

Your email address will not be published.