હો સોનામો સુગંધ ભળી જાય
અંરતની વાત કળી જાય
સોનામો સુગંધ ભળી જાય
અંરતની વાત કળી જાય
હો એમ મારો દ્વારકાધીસ મળી જાય
હો એમ મારો દ્વારકાધીસ મળી જાય
હો અંધારે જાણે અંજવાળું મળી જાય
ભીતરની વાત મારો વાલો જાણી જાય
અંધારે જાણે અંજવાળું મળી જાય
ભીતરની વાત મારો વાલો જાણી જાય
હો એમ મારો દ્વારકાધીસ મળી જાય
હો એમ મારો દ્વારકાધીસ મળી જાય
હો ધરમની ધજા રૂડી દ્વારકામાં ફરકે
રાજારણછોડ વાલો હોઈ મારા પડખે
હો એની રજા વગર પાંદડું ના હલતું
દ્વારકાધીસ પાસે માંગુ એ મળતું
હો દુઃખની ઘડી હોઈ પળમાં ટળી જાય
વાલીડાના ચરણે ભાગ્ય ખુલી જાય
દુઃખની ઘડી હોઈ પળમાં ટળી જાય
વાલીડાના ચરણે ભાગ્ય ખુલી જાય
હો એમ મારો દ્વારકાધીસ મળી જાય
હો એમ મારો રાધાનો શ્યામ મળી જાય
હો લાખોની ભીડ લાગી તારા દરબારે
લોકોના કામ કરે એક ઈશારે
હો દયાનો સાગર તું છે દેવ દયાળુ
નંદજીનો લાલો વાલો કાન માયાળો
હો તડકો હોઈ ધુપ માથે છાયો કરી જાય
મુસીબત કે મુશ્કેલીમાં વાલો આવી જાય
તડકો હોઈ ધુપ માથે છાયો કરી જાય
મુસીબત કે મુશ્કેલીમાં વાલો આવી જાય
હો એમ જાણે મીરાનો કાન મળી જાય