હો હદ તો ભલે પેલી સરહદની હોઈ
હો હદ તો ભલે પેલી સરહદની હોઈ
હદ તો ભલે પેલી સરહદની હોઈ
તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈ
હો તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈ
હો તારા માટે લડી લેશું જીવ પણ આપી દેશું
તારા માટે લડી લેશું જીવ પણ આપી દેશું
આવે વખત તો મોતને પણ મળી લેશું
હો હદ તો જાનુ પેલી સરહદની હોઈ
હો હદ તો જાનુ પેલી સરહદની હોઈ
હદ તો જાનુ પેલી સરહદની હોઈ
તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈ
હો તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈ
હો વફાદારી લોઈ મા છે દગો નથી દિલમા
તારા માટે વેમ નથી મારા રે મનમા
સમય સમયની વાત ખરા ટાણે જોયું જાય
તારા વગર તો જાનુ હવે ના રહીયુ જાય
હો યાદોના સથવારે દિલના ધબકારે
યાદોના સથવારે દિલના ધબકારે
રાખું તને મારા શ્વાસના સથવારે
હો હદ તો જાનુ પેલી સરહદની હોઈ
હદ તો ભલે પેલી સરહદની હોઈ
હદ તો ભલે પેલી સરહદની હોઈ
તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈ
હો તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈ
હો કંઈક તો લખ્યું હશે તારા મારા લેખમા
નહિ તો મળતા ના એકબીજા પ્રેમમા
હો કર્યો છે પ્રેમ તો ડર કઇ વાતનો
તારા વગર નથી ઈતજાર કોઈનો
હો નથી ફિકર મને હવે મારા જીવની
નથી ફિકર મને હવે મારા જીવની
તું જરૂરત છે વાલી મારા પ્રેમની
હો હદ તો જાનુ પેલી સરહદની હોઈ
હો હદ તો જાનુ પેલી સરહદની હોઈ
હદ તો જાનુ પેલી સરહદની હોઈ
તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈ
હો તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈ
હો તારો મારો પ્રેમ વાલી અનહદ હોઈ