18 કેસરિયો જાન લાવ્યો


કેસરિયો જાન લાવ્યો, જાન લાવ્યો રે
જાનમાં તો આવ્યા મોટા,
દૂધે ભરી લાવો લોય,
એલચી ને કેસરવાળું કેસરવાળું રે.

જાનમાં તો આવ્યા મુનશી,
એમને જોઈએ બેસવા ખુરશી,
રેશમની ઝૂલવાળી ઝૂલવાળી રે
કેસરિયો જાન લાવ્યો…

…..બહેને પહેર્યા અંબર,
…..કુમારને આવ્યા તમ્મરે,
એને તો ના કાઢી મૂકો કાઢી મૂકો રે
કેસરિયો જાન લાવ્યો…

….બહેને પહેર્યા ચશ્મામાં,
….કુમારે આપ્યાં ચશ્મામાં
સોનાની ફ્રેમવાળા ફ્રેમવાળા રે
કેસરિયો જાન લાવ્યો…


Leave a Reply

Your email address will not be published.