વૈરાગ્યનાં પદને વિધન આડાં ઘણાં,
કઠણ બંધ કામનાં કોક છૂટે રે..
કનો કામિની ચોકી આડી સામની
રામની રમતમાં તે લૂટે રે..
ભક્તિત ભુલી ગયો, કુઉતિ વશ થઈ ગયો,
નારીવ નેણનો બાણ માથારે…
જોગ લીધા પછી ભોગ ઇચ્છા કરીતી
બા વ મ એમ હાર્યો રે..
કામનું મૂળ તે જાણવી કલ્પના
ક્રોધ એ કર્મની ગાંઠ બાંધે
શીલ સંતોષનાં શોખા દિધા વિના
જન્મને મરણનો રોગ વધે
મૂળ વૈરાગ્ય જેનાં મન ગળ્યાં
વન્તી વાસના નવ ડોલે રે
મૂળદાસ કહે સંત સમજ્યા ખરા વેદ
વાણી એમ સાંખ્ય બોલે રે