64 તુલસી મગન ભયો રામગુન


તુલસી મગન ભયો રામગુન ગાયસે,
રામ ગુણ ગાયી, ગોપાલ ગુણ ગાયસે
તુલસી

કોઈ ચઢે હાથી ઘોડા પાલખી મંગાયસે,
સાધુ ચલે નંગે પાંવ કીડીયા બચાય સે
તુલસી

કોઈ ઓઢે સાલ દુસાલ કામરી મંગાયસે
સાધુ ઓઢે ભગવી કફની ભભૂત લગાયસે
તુલસી

કોઈ ખાતે શિરા પૂરી લાડવા બનાવસે,
સાધુ પાવે સુકા ડુકડા ભોગ લગાયસે
તુલસી

સબ કોઈ ખ્યાલ ભયે કામ ઔર દામ સે
તુલસીજી ન્યાલ ભયે સીતારામ સે
તુલસી


Leave a Reply

Your email address will not be published.