નારાયણ દર્શન દે તેરા,
તરસ રહુ મન મેરા
તેરા વિયોગ સતાવે ભારી,
વરણું કયાં વારંવારી
અબતો માનો અરજ હમારી,
સહય કરો અહિં બેરા રે.
દિનદિન વિરહ કી બઢત કે,
પીરા નૈનોમેં આવે નીરે રે
આતુર દિલ હોત અધીરા,
દશો દિશા દુ:ખ ઘેરા….
વો દિન કબ ઉગે પ્યારે,
નિરખું તુઝે નંદ દુલારા
‘દયા નજર કર દયાલા,
તેરે ચરણો કા મેં ચેરા..
‘થાર્થો’ કહે રાખો લાજ,
ગિરિધર ગરીબ નવાઝ
ભકત ક કરી હોં કાજ,
ગીતા મેં તેરા ઢંઢેરા…