ડારી ગયો મનમોહન પાસી.
આંબા કી ડાળ કોયલ ઈક બોલે,
મેરો મરણ અરુ જગ કેરી હાંસી
ડારી ગયો મનમોહન…
બિરહુ કી મારી મૈં બન-બન ડોલું.
પ્રાણ તજું, કરવત ચૂં કાશી
ડારી ગયો મનમોહન…
મીરાં કે પ્રભુ હરિ અવિનાશી,
તુમ મેરે ઠાકુર, મેં તેરી દાસી
ડારી ગયો મનમોહન…
ડારી ગયો મનમોહન પાસી.
આંબા કી ડાળ કોયલ ઈક બોલે,
મેરો મરણ અરુ જગ કેરી હાંસી
ડારી ગયો મનમોહન…
બિરહુ કી મારી મૈં બન-બન ડોલું.
પ્રાણ તજું, કરવત ચૂં કાશી
ડારી ગયો મનમોહન…
મીરાં કે પ્રભુ હરિ અવિનાશી,
તુમ મેરે ઠાકુર, મેં તેરી દાસી
ડારી ગયો મનમોહન…