34 તુમ ઘર આજ્યો હો


ભગવન, પતિ, તુમ ઘર આજ્યો હો
વ્યથા લગી તન મહિન,
મ્હારી તપત બુઝાજ્યો હો
તુમ ઘર આજ્યો

રોવત-રોવત ડોલતા.
સબ રેણ બિઝાવૈ હો.
ભૂખ ગઈ, નિંદરા ગઈ,
પાપી જીવ ન જાવે હો
તુમ ઘર આજ્યો

દુખિયાં ફૂ સુખિયા કરો,
મોહિ દરશન દીજૈ હો,
મીરાં વ્યાકુલ બિરહણી,
અબ વિલંબ ન કીજૈ હો
તુમ ઘર આજ્યો


Leave a Reply

Your email address will not be published.