કાનુડો કાનુડો કાનુડો
કાનુડો કાનુડો કાનુડો
એ ઢોલ નગાળા વાગ્યા કરે
એ ઢોલ નગાળા વાગ્યા કરે
મારો કાનુડો રાહડે રમ્યા કરે
હે હે ભાઈબંધ ભેળો રમ્યા કરે
આ ગોવાળિયો રાહડે રમ્યા કરે
મધુરી વાંહળી વગાડ્યા કરે
મારી ગોપીયો ને ઘેલું લગાડ્યા કરે
એ છોકરો બકરો મેલી રમે
આ કાનુડા ની હારે રાહડે રમે
હે આહીર નો મુરલીધર રમ્યા કરે
મારો ભરવાડ નો ઠાકર રમ્યા કરે
રાણી રાધા નો શ્યામ આજ રમ્યા કરે
માં જશોદા નો લાલો વન માં રમે
ઢોલ ઢોલ ઢોલ ઢોલ
ઢોલ નગાળા બાજ્યાં કરે
કાનુડો રાહડે રમ્યા કરે
કૌ સુ ઢોલ નગાળા વાગ્યા કરે
આ ગોવાળ રાહડે રમ્યા કરે કરે
મારો ગોવાળિયો રાહડે રમ્યા કરે
હે તને બોલાવે તારી માં
કાના રે હો કાનુડા
કાના રે હો કાનુડા
હે તને બોલાવે તારી માં
કાના રે હો કાનુડા
કાના રે હો કાનુડા
હે જા જા ઉતાવળો ઘર ભેરો થા
કાના રે હો કાનુડા
કાના રે હો કાનુડા
જા જા ઉતાવળો ઘર ભેરો થા
કાના રે હો કાનુડા
કાના રે હો કાનુડા
હે ઢોલ નગાળા નગાળા
ઢોલ નગાળા એ હે હે
ઢોલ નગાળા બાજ્યાં કરે
કાનુડો રાહડે રમ્યા કરે
આજ ઢોલ નગાળા બાજ્યાં કરે
આ માલધારી રાહડે રમ્યા કરે
કામણ ગારો રમ્યા કરે
અવનવી લીલા રચ્યા કરે
મારો દ્વારિકા વાળો દેવ રમે
આ માખણ નો ખા નારો રમે
ખાટુ શ્યામ રાહડે રમે
મારો શેઠ શામળિયો રાહડે રમે
એ ડાકોર નો ઠાકોર રાહડે રમે
મારો વડવાળો ઠાકર રહાડે રમે રમે
એ વૃંદાવન માં રમ્યા કરે
ઈ ગાયો ચરાવતો રાહડે રમે
એ જગત નો નાથ આજ રાહડે રમે
રાણી રુકમણી નો નાથ આજ રાહડે રમે
હે ઢોલ નગાળા બાજ્યાં કરે
કાનુડો રાહડે રમ્યા કરે
અરે ઢોલ નગાળા વાગ્યા કરે
આ કાનુડો રાહડે રમ્યા કરે
મારો ગોવાળિયો રાહડે રમ્યા કરે
કાનુડો રાહડે રમ્યા કરે
કાનુડો રાહડે રમ્યા કરે
કાનુડો રાહડે રમ્યા કરે