પીર મારી કરણી જોઇને
દર્શન દેજો, ધણી પીર રામદેવ
બેડી મારી પાર ઉતારી દેજોજી
સરસ્વતીસમરુંમાતા શારદાજી
ગણપતિ લાગું તમને પાય
ધણી પીર રામદેવ ,બેડી મારી
લીલુડોઘોડોછેપીરનોહંસલો જી.
જી એની ઉપર સોનેરી પલાણ
ધણી પીર રામદેવ ,બેડી મારી
પીળાંરેપિતાંબરહરિનેધોતીયાં જી
પીર ને માથે છે પજરંઙી પાઘ
ધણી પીર રામદેવ , બેડી મારી
મારગનેકાંઠેછેપીરમારીઝુંપડી જી
આવતાં ને જિતાં દર્શન દેજો
ધણી પીર રામદેવ, બેડી મારી
હરિચરણેહરજીબોલિયા જી
પીર મને દેજો ઇ ચરણુંમાં વાસ
ધણી પીર રામદેવ બેડી મારી
પાર તરાવી દેજો જી.