એક આવ્યો’તો પરદેશી પોપટો
બેની રમતા’તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો

બેને મેલ્યા ઢીંગલા ને મેલ્યા પોતિયાં
બેને મેલ્યો સૈયરુંનો સાથ કે ધુતારો ધૂતી ગયો
એક આવ્યોતો પરદેશી પોપટો