31 મોગલને રોજ બોલવુ છુ


હો દીપ જલાવું છું આયલ ને રોઝ મનાવું છું
આયલ ને રોઝ મનાવું છું
મોગલને રોજ બોલવું છું
મોગલને રોજ બોલવું છું

હો દીપ જલાવું છું આયલ ને રોઝ મનાવું છું
આયલ ને રોઝ મનાવું છું
મોગલને રોજ બોલવું છું
મોગલને રોજ બોલવું છું

હે ધાબળીયાળી ધોડજે વેલી મચ્છરાળી તું માં
હે મારી મચ્છરાળી તું માં
હે ધાબળીયાળી ધોડજે વેલી મચ્છરાળી તું માં
હે મારી મચ્છરાળી તું માં
ઓ છોરૂ તારા હાદ કરે છે
છોરૂ તારા હાદ કરે છે
કહી ખમ્મા ખમ્મા મોગલને રોજ બોલવું છું
આયલ ને મોગલને રોજ બોલવું છું

હો દીપ જલાવું છું આયલ ને રોઝ મનાવું છું
આયલ ને રોઝ મનાવું છું
મોગલને રોજ બોલવું છું
મોગલને રોજ બોલવું છું

હો સિંહણ રૂપે ઉભો ચીર્યા બાકરશા ને માં
હે માંડી બાકરશા ને માં
સિંહણ રૂપે ઉભો ચીર્યા બાકરશા ને માં
હે માંડી બાકરશા ને માં
હો લેલાદેનો હાદ સુણીને
લેલાદેનો હાદ સુણીને પળમાં પોગીમાં
રાજલને રોજ બોલવું છું
રાજલને રોજ બોલવું છું

હો દીપ જલાવું છું આયલ ને રોઝ મનાવું છું
આયલ ને રોઝ મનાવું છું
મોગલને રોજ બોલવું છું
મોગલને રોજ બોલવું છું

હો જુગ જુનણી આઈ પુંજાણી ચારણની ધીડીયું
હે માંડી ચારણની ધીડીયું
હો જુગ જુનણી આઈ પુંજાણી ચારણની ધીડીયું
હે માંડી ચારણની ધીડીયું
હો મધ દરિયામાં મારગ દીધો
મધ દરિયામાં મારગ દીધો કંડારીયું કેડિયું
વરૂડીને રોજ બોલવું છું
વરૂડીને રોજ બોલવું છું

હો દીપ જલાવું છું આયલ ને રોઝ મનાવું છું
આયલ ને રોઝ મનાવું છું
મોગલને રોજ બોલવું છું
મોગલને રોજ બોલવું છું


Leave a Reply

Your email address will not be published.