મોગલ એક તું આધાર
મોગલ તું છો માં ને બાપ
મોગલ એક તું આધાર
મોગલ તું છો માં ને બાપ
વારે આવજે
હે માં તારા જાણીને અમને તારજે
હો મોગલ એક તું આધાર
મોગલ તું છો માં ને બાપ
મોગલ એક તું આધાર
મોગલ તું છો માં ને બાપ
વારે આવજે
હે માં તારા જાણીને અમને તારજે
હે માં તારા જાણીને અમને તારજે
દરિયે તોફાન હોઈ નાનું એવું નાવડું
કોણ રે ઉગારે મોગલ કોણ જાણે બાવડું
દરિયે તોફાન હોઈ નાનું એવું નાવડું
કોણ રે ઉગારે મોગલ કોણ જાણે બાવડું
હે માં તું સંભાળ જે સાદ
ઓ …માં તું સંભાળ જે સાદ
મોગલ એક તું આધાર
માં તું સંભાળ જે સાદ
મોગલ એક તું આધાર
વારે આવજે
હે માં તારા જાણીને અમને તારજે
હે માં તારા જાણીને અમને તારજે
તારા રે ભરોસે અમે ડગલાં રે માંડતા
મોગલ કહીને અમે પગ રે ઉપાડતા
હો તારા રે ભરોસે અમે ડગલાં રે માંડતા
મોગલ કહીને અમે પગ રે ઉપાડતા
હે રેજે સમરથ તું સાથ
હો …રેજે સમરથ તું સાથ
મોગલ એક તું આધાર
રેજે સમરથ તું સાથ
મોગલ એક તું આધાર
વારે આવજે
હે માં તારા જાણીને અમને તારજે
હે માં તારા જાણીને અમને તારજે
કવિ કે દાન કે માં એક તારો આશરો
મોગલ ભરોસો મારે મોગલ વિશ્વાસ જો
હો કવિ કે દાન કે માં એક તારો આશરો
મોગલ ભરોસો મારે મોગલ વિશ્વાસ જો
હે રાખજે લાજાળી લાજ
હો …રાખજે લાજાળી લાજ
મોગલ એક તું આધાર
રાખજે લાજાળી લાજ
મોગલ એક તું આધાર
વારે આવજે
હે માં તારા જાણીને અમને તારજે
મોગલ એક તું આધાર
મોગલ તું છો માં ને બાપ
મોગલ એક તું આધાર
મોગલ તું છો માં ને બાપ
વારે આવજે
હે માં તારા જાણીને અમને તારજે
હે માં તારા જાણીને અમને તારજે
હે મોગલ તારા જાણીને અમને તારજે